• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાઈકા અરોરાએ પહેલીવાર પોતાની ટોપલેસ ફોટો શેર કરી

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મલાઇકા અરોરા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોને છવાઈ રહે છે. સ્ટાઇલ અને ગ્લેમરની વાત કરીએ તો તે આ દિવસોમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. મલાઇકા ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ પોતાની ફેશન અને ફિટનેસ દ્વારા બોલિવૂડમાં નવું સ્થાન મેળવી ચુકી છે.

આ જ કારણ છે કે જ્યારે પણ મલાઈકાને લગતી કોઈ તસવીર આવે છે ત્યારે ફેન્સ સાથે બોલીવુડ પણ મલાઈકાની તસવીરોની પ્રશંસા કરતા પીછેહઠ કરતા નથી. આ વખતે મલાઈકાએ પોતાનો ટોપલેસ ફોટો શેર કર્યો છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

મલાઈકા અરોરાએ ટોપલેસ થઇ બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કરી છે. ફોટોમાં મલાઈકા અરોરા ટોપલેસ થઈને પાણીના કિનારે લહેરોની વચ્ચે ઉભી છે. વાઈટ બિકીની પહેરેલી મલાઈકા અરોરા પર ઘણી કમેન્ટ આવી રહી છે.

આ પણ જુઓ: દિશા પટાનીએ હોટ તસવીરો શેર કરી, પરસેવા છોડાવી દેશે

આ કોઈ પહેલીવાર નથી જયારે મલાઈકાએ આ પ્રકારની ફોટો શેર કરી હોય. મલાઈકા અરોરા હંમેશા તેની બિકીની ફોટોને કારણે ચર્ચામાં રહે છે. હોટનેસ અને સુંદરતા વિશે વાત કરવામાં આવે તો તેનો કોઈ જ જવાબ નથી.

View this post on Instagram

Stop, reflect and be grateful 🙏.... #wednesdaymusings💜

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

આપને જણાવી દઈએ કે મલાઈકા અરોરા પહેલાથી જ પાર્ટી પ્રેમી રહી છે. તેની સાથે સાથે તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. આ ઉંમરમાં પણ તે જિમ કરે છે અને બિલકુલ ફિટ રહે છે. એક નજર કરો મલાઈકા અરોરાની આકર્ષક તસવીરો પર...

હોટ ફોટો

હોટ ફોટો

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મલાઈકા અરોરા પોતાના હોટ ફોટો શેર કરી ચુકી છે. તે પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.

ઉફ્ફ ક્યાં અદા

ઉફ્ફ ક્યાં અદા

મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.

આટલું આકર્ષક

આટલું આકર્ષક

45 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 45 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય.

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે

પોઝ અને એક્સપ્રેશન્સ

પોઝ અને એક્સપ્રેશન્સ

આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર

ટ્રોલિંગનો શિકાર

જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.

એક અઠવડિયામાં ત્રણ વાર

એક અઠવડિયામાં ત્રણ વાર

મલાઈકા એક અઠવાડિયામા ત્રણવાર જિમ કરે છે જ્યાં તે પોતાની બૉડીને ફિટ રાખવા માટે બહુ પરસેવો વહાવે છે.

ગ્લેમરસ અને સેક્સી

ગ્લેમરસ અને સેક્સી

મલાઈકાના પરફેક્ટ ફિગરનો રાજ યોગા છે. યોગાના કારણે તે ખુદને સૌથી વધુ ગ્લેમરસ અને સેક્સી રાખી શકે છે.

સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર

સારા અલી ખાનની ફિટનેસ ટ્રેનર

જણાવી દઈએ કે સારા અલી ખાનની મલાઈકા ફિટનેસ ટ્રેનર પણ બની છે. બંને સાથે જિમમાં એક્સરસાઈઝ કરે છે.

English summary
Malaika Arora shared her topless photo for the first time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X