આ આઈટમ ગર્લ આગળ બધી જ અભિનેત્રીઓ ફેલ, જુઓ હોટ ફોટો
છૈયા છૈયા સોન્ગ ઘ્વારા બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી મલાઈકા અરોરા 45 વર્ષની થઇ ચુકી છે.
છૈયા છૈયા સોન્ગ ઘ્વારા બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી મલાઈકા અરોરા 45 વર્ષની થઇ ચુકી છે. પરંતુ ફિટનેસ અને હોટનેસ મામલે તે બોલિવૂડની અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપી રહી છે.
મલાઈકા અરોરા ઘ્વારા ઘણા આઈટમ નંબર કરીને બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. શાહરુખ ખાન સાથે છૈયા છૈયા સોન્ગથી લઈને સલમાન ખાન સાથે મુન્ની બની ઠુમકા લગાવનાર મલાઈકાને ડાન્સમાં કોઈ ટક્કર નહીં આપી શકે. હોટનેસ અને સુંદરતા વિશે વાત કરવામાં આવે તો તેમનો કોઈ જ જવાબ નથી.
વાંચો: બોલિવૂડની આ મોમ્સ હજુ પણ દેખાય છે Super Hot!!
આપને જણાવી દઈએ કે મલાઈકા અરોરા પહેલાથી જ પાર્ટી પ્રેમી રહી છે. તેની સાથે સાથે તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપે છે. આ ઉંમરમાં પણ તે જિમ કરે છે અને બિલકુલ ફિટ રહે છે. એક નજર કરો મલાઈકા અરોરાની આકર્ષક તસવીરો પર...
વાંચો: ડિવોર્સ પર ટિપ્પણી થતા ભડકી મલાઇકા અરોરા

હોટ ફોટો
આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મલાઈકા અરોરા પોતાના હોટ ફોટો શેર કરી ચુકી છે. તે પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.

ઉફ્ફ ક્યાં અદા
મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.

આટલું આકર્ષક
45 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 45 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય.

બ્લેક બ્યૂટી
જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે.

વ્હાઇટ બ્યૂટી
મલાઇકા અરોરાએ તેનું બોડી કસરત કરીને એટલું સુંદર બનાવ્યું છે કે જાણે તમામ કપડા તેની માટે જ બન્યા હોય તેમ લાગે છે. કોઇ પણ રંગ કપડા અને ગમે તેટલી સાદગીમાં પણ તે એટલી મનમોહક અને કામણગારી લાગતી હોય છે કે બસ તેને જ જોતા રહેવાનું મન થઇ જાય. અને કદાચ આ જ કારણ છે કે મલાઇકાના લાખો ચાહકો છે જે તેની એક ઝલક જોઇને જ તેના કાયલ થઇ જતા હોય છે.

મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ જીક્યુ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બીચ પર મલાઇકા અરોરાએ ખૂબ સુંદર અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. બીચ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ સાથે મલાઇકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

પોઝ અને એક્સપ્રેશન્સ
આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર
જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
