સ્લિટ ડ્રેસમાં કમાલના પોઝ આપતી જોવા મળી મલાઈકા, જોઈ લો લેટેસ્ટ ફોટોશૂટ

લેટેસ્ટ અવતારમાં મલાઈકા બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકાના દરેક અવતારની જેમ આ અવતારના પણ ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

બોલિવૂડની ફેશન ક્વિન મલાઈકા અરોરા તેના બિંદાસ્ત અંદાજ માટે જાણીતી છે. મલાઈકાના દરેક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે મલાઈકાનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યું છે. લેટેસ્ટ ફોટોમાં મલાઈકા બ્લૂ ડ્રેસમાં ખૂબસૂરતીના નવા ગોલ સેટ કરી રહી છે. તેનો અંદાજ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

મલાઈકાનો વધુ એક બોલ્ડ અવતાર

મલાઈકાનો વધુ એક બોલ્ડ અવતાર

હાલમાં મલાઈકાનો વધુ એક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લેટેસ્ટ અવતારમાં મલાઈકા બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકાના દરેક અવતારની જેમ આ અવતારના પણ ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

બ્લૂ ડ્રેસમાં પોઝ આપ્યા

બ્લૂ ડ્રેસમાં પોઝ આપ્યા

મલાઈકા બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે. તેના દરેક અવતાર ફેશનની દુનિયામાં નવા ગોલ સેટ કરે છે. ફેન્સ સાથે સાથે બોલિવૂડ સ્ટાર પણ મલાઈકાને ફોલો કરે છે.

લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ

લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ

મલાઈકાની આ લેટેસ્ટ તસવીરો એક ફોટોશૂટ દરમિયાનની છે. મલાઈકાએ લેટેસ્ટ ફોટોશૂટ શેર કરીને આગ લગાવી દીધી છે. મલાઈકા તેના દરેક લુકને બિંદાસ્ત રીતે શેર કરે છે.

બ્લૂ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કમાલ લાગી રહી છે

બ્લૂ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં કમાલ લાગી રહી છે

ફોટોમાં મલાઈકા બ્લૂ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે. મલાઈકા આ ડ્રેસમાં કમાલની ખૂબસુરત લાગી રહી છે. તેનો ગ્લેમરસ અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ઓપન હેરમાં ગ્લેમરસ લાગી રહી છે

ઓપન હેરમાં ગ્લેમરસ લાગી રહી છે

ફોટોમાં મલાઈકા ઓપન હેરમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકાએ લુકને પુરો કરવા માટે ગ્લેમ મેકઅપ કર્યો છે. તેના પર બ્લૂ ડ્રેસ કમાલ લાગી રહ્યો છે.

મલાઈકા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

મલાઈકા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

મલાઈકા સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે તેના કરિયર સાથે સાથે તેની પર્શનલ લાઈફ અને ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છેેે. તે આ દિવસોમાં અર્જૂન કપૂરને ડેટ કરવાને લઈને સતત ચર્ચામાં છે.

મલાઈકા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે

મલાઈકા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે

મલાઈકા ફિટનેસ માટે સતત પરસેવો પાડે છે. તે લગભગ ક્યારેય તેના વર્કઆઉટ સેશનને મિસ કરતી નથી. રોજ તે યોગા ક્લાસ, જિમ અને ડાન્સ ક્લાસ બહાર જોવા મળે છે.

મલાઈકાની ફોલોઈંગ લાખોમાં છે

એ કહેવુ ખોટુ નહીં હોય કે મલાઈકા બોલિવૂડની સૌથી ફેસમ અભિનેત્રી છે. તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તેના ફોટો આવતા જ વાયરલ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X