મલ્લિકાએ ડર્ટી પૉલિટિક્સ માટે ઓબામાનું ડિનર ઠુકરાવ્યું !
મુંબઈ, 29 જાન્યુઆરી : બૉલીવુડ સેક્સ બૉમ્બ મલ્લિકા શેરાવત અંગે શું કહેવાય? તેમના કપડાં જેટલાં નાના હોય છે, એટલી જ જીભ લાંબી હોય છે. કાયમ લાંબી-લાંબી ફેંકનાર મર્ડર ગર્લ મલ્લિકાએ તો આ વખતે હદ કરી નાંખી. મૅડમે જણાવ્યું કે તેમણે ફિલ્મ દિગ્દર્શક કે. સી. બોકાડિયા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે યોજનાર ડિનર ઠુકરાવી દીધું.

મલ્લિકા અમેરિકામાં હતાં કે જ્યાં તેમને ઓબામા સાથે વૉશિંગ્ટન ખાતે ડિનર કરવાનું હતું, પરંતુ ત્યારે જ રાત્રે કે. સી. બોકાડિયાનો ફોન આવ્યો અને તેઓ તરત ઇન્ડિયા પરત ફર્યાં, કારણ કે અહીં બોકાડિયા પોતાની આવનાર ફિલ્મ ડર્ટી પૉલિટિક્સ અંગે પ્રેસ કૉન્ફરંસ કરવા માંતા હતાં અને તેમાં મલ્લિકાની હાજરી જરૂરી હતી. તેથી મલ્લિકા શેરાવત ઓબામાની ડિનર પાર્ટી છોડી ભારત પરત ફર્યાં. હવે મલ્લિકાની વાતોમાં કેટલો દમ છે, તે તો તોએ જ જાણે, પરંતુ એટલું નક્કી છે કે મૅડમ આ બધુ બોલી પોતાની તરફ લોકોનો ધ્યાન ખેંચવામાં સફળ થયાં છે. સાથે જ ડર્ટી પૉલિટિક્સનું પ્રચારણ પર કરી નાંખ્યું.
નોંધનીય છે કે ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના ચર્ચિત કેસ ભંવરી દેવી સીડી હત્યાકાંડ ઉપર આધારિત છે. તેમાં મલ્લિકા શેરાવત લીડ રોલ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે મલ્લિકા અને બોકાડિયા બંનેને ધમકીઓ પણ મળી રહી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
