50 વર્ષે મલ્ટીકલર બિકીનીમાં નવી અભિનેત્રીઓને ટક્કર મારી રહી છે મંદિરા બેદી, સ્પેનમાં બોલ્ડ પોઝ આપ્યા!
મંદિરા બેદી આ દિવસોમાં સ્પેનમાં છે અને ત્યાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલા તેના ફોટા શેર કર્યા છે, જેમાં તેની ફિટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.
મંદિરા બેદી આ દિવસોમાં સ્પેનમાં છે અને ત્યાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર બિકીની પહેરેલા તેના ફોટા શેર કર્યા છે, જેમાં તેની ફિટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.


મંદિરા બેદીનો બોલ્ડ અવતાર
અભિનેત્રી મંદિરા બેદી હાલમાં ચર્ચામાં છે. તે બંને બાળકો સાથે સ્પેનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર બિકીનીમાં તેના ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે.

મંદિરા એકદમ બોલ્ડ લાગી રહી છે
મંદિરાની ચિલિંગ સ્ટાઇલ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને લોકો 50 વર્ષની ઉંમરમાં પણ આવી ફિટનેસ જોઈને દંગ રહી ગયા છે.
મલ્ટીકલર બિકીનીમાં પોઝ આપ્યા
મલ્ટીકલર બિકીની પહેરેલી મંદિરા બેદી સ્પેનમાં શાનદાર અંદાજમાં અને સિઝલિંક લુકમાં જોવા મળી હતી. તેણીએ જે રંગની બિકીની પહેરી હતી તે જ રંગની બંદના તેના માથા પર બાંધેલી છે. તેની આંખો પર સનગ્લાસ પહેરીને મંદિરા તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મંદિરા બિકીનીમાં ફોટો શેર કરતી રહે છે
બીજી તરફ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે મંદિરા બેદી ટૂંક સમયમાં ટીવી પર કમબેક કરી રહી છે. તે એકતા કપૂરની નવી સિરિયલમાં જોવા મળશે. આ શોનું નામ 'સંસાર' હશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મંદિરા આ સિરિયલમાં જોવા મળી છે
મંદિરાએ 'શાંતિ'થી લઈને 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' સહિત ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. તે હોસ્ટ પણ રહી ચૂકી છે. તેના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ 2021માં તેના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી અવસાન થયું. હવે મંદિરા તેના બે બાળકોનો એકલા ઉછેર કરી રહી છે.












Click it and Unblock the Notifications
