મનિશા લાંબાની હૉટ તસવીરો રાતોરાત થઈ વાયરલ, જોઈને થઈ જશો પાણીપાણી

મનિશા લાંબાની હૉટ તસવીરો રાતોરાત થઈ વાયરલ

મુંબઈઃ બૉલીવુડ અને ટેલિવુડની અભિનેત્રીઓમાં હાલ ઈન્ટરનેટ પર બોલ્ડનેસના ઝલવા દેખાડવાનો ટ્રેન્ડ ચાલુ છે. પછી હિરોઈન પોતાના કામને લઈને ચર્ચામાં રહેતી હોય કે ન રહેતી હોય પણ પોતાની હૉટ એન્ડ બોલ્ડ તસવીરોને કારણે મોટાભાગની હિરોઈનો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેવાનું પસંદ કરતી હોય છે. આવી જ એક અભિનેત્રી છે મનિશા લાંબા, જેની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી છે. મનિશાની આ તસવીરો જોઈ તમે ખુદને પણ નહિ રોકી શકો. તો અહીં જુઓ મનિશા લાંબાની અત્યાર સુધીની સૌથી હૉટ અને બોલ્ડ તસવીરો...

ડેબ્યૂટ

ડેબ્યૂટ

જણાવી દઈએ કે મનિશા લાંબાએ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ યહાંથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મ

ફિલ્મ

મનિશાની નોંધપાત્ર ફિલ્મોમાં હનિમૂન ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડ, બચના એ હસિનો, વેલ ડન અબ્બા, ભેજા ફ્રાય ટૂ જેવી ફિલ્મો સામેલ છે.

બિગ બૉસ

બિગ બૉસ

જણાવી દઈએ કે મનિશા લાંબા 2014માં બિગ બૉસની આઠમી સિઝનમાં કન્ટેસ્ટન્ટના રૂપમાં જોવા મળી હતી.

જન્મ

જન્મ

ઉલ્લેખનીય છે કે મનિષા લાંબાનો જન્મ 18 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો.

માતા-પિતા

માતા-પિતા

મનિશા લાંબા સિખ પરિવારમાંથી આવે છે, તેના માતા-પિતાનું નામ કાવેલ લાંબા અને મંજુ લાંબા છે. તેના ભાઈનું નામ કરણબીર લાંબા છે.

અભ્યાસ

અભ્યાસ

મનિશા લાંબાએ ચેન્નઈની ચેટ્ટિનાદ વિદ્યાશ્રમ સ્કૂલથી એક વર્ષ સુધી અભ્યાસ કર્યો અને બાદમાં તે શ્રીનગરની આર્મી પબ્લિક સ્કૂલમાં શિફ્ટ થઈ ગઈ હતી.

હિમેશ સાથે વીડિયો આલ્બમ

હિમેશ સાથે વીડિયો આલ્બમ

જણાવી દઈએ કે મનિશા લાંબા હિમેશ રેશમિયાના વીડિયો આલ્બમ આપ કા શૂરૂરમાં પણ જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X