For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મનોજને લાઇફટાઇમ ઍચીવમેંટ, શ્રીદેવી સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 સપ્ટેમ્બર : વયોવૃદ્ધ અભિનેતા મનોજ કમારને તાજેતરમાં અહીં યોજાયેલ જાગરણ ફિલ્મ મહોત્સવની ચોથી આવૃત્તિમાં લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યાં. અભિનેત્રી શ્રીદેવીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ હાસલ થયો, જ્યારે બર્ફી માટે ફિલ્મ અભિનેતા રણબીર કપૂર તથા ભાગ મિલ્ખા ભાગ ભાગ માટે ફરહાન અખ્તર બંનેને સંયુક્ત રીતે સન્માનિત કરવામાં આવ્યાં.

કાઇ પો છે ફિલ્મ માટે અભિષેક કપૂરને સર્વશ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક તથા સર્વશ્રેષ્ઠ ફિલ્મના પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર ભારતીય સિનેમાની મુખ્ય ધારાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે મલયાલમ ફિલ્મ વિશ્વરૂપમને અપાયું.

મહોત્સવના અન્ય પુરસ્કારોમાં ગાયિકા અદિતી સિંહ શર્માને ફિલ્મ હીરોઇન માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ઍવૉર્ડ અપાયો, તો અભિનેતા-ગાયક આયુષ્માન ખુરાનાને વિકી ડૉનર માટે સર્વશ્રેષ્ઠ મેલ ગાયકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. સંગીત દિગ્દર્શક પ્રીતમને બર્ફી ફિલ્મમાં તેમની શાનદાર ધુનો માટે સર્વશ્રેષ્ઠ સંગીતનો ઍવૉર્ડ મળ્યો. મહોત્સવ 24મીથી 29મી સપ્ટેમ્બર દરમિયાન યોજાયું. મહોત્સવે સાત રાજ્યોના પંદર શહેરોની યાત્રા કરી અને અહીં સમ્પન્ન થયું.

આવો તસવીરો સાથે જોઇએ કોણ-કોણ હાજર રહ્યું મહોત્સવમાં :

અરજન બાજવા

અરજન બાજવા

અરજન બાજવા.

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે.

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા

દિવ્યા દત્તા.

હેઝેલ કીચ

હેઝેલ કીચ

હેઝેલ કીચ.

હુમા કુરૈશી તથા કુણાલ કપૂર

હુમા કુરૈશી તથા કુણાલ કપૂર

હુમા કુરૈશી તથા કુણાલ કપૂર.

કમલ હસન, ઋતુપર્ણ સેનગુપ્તા તથા સુધીર મિશ્રા

કમલ હસન, ઋતુપર્ણ સેનગુપ્તા તથા સુધીર મિશ્રા

કમલ હસન, ઋતુપર્ણ સેનગુપ્તા તથા સુધીર મિશ્રા.

મનોજ કુમાર સાથે કમલ હસન

મનોજ કુમાર સાથે કમલ હસન

મનોજ કુમાર સાથે કમલ હસન.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત.

કરિશ્મા તન્ના તથા ટેરેંસ લેવિસ

કરિશ્મા તન્ના તથા ટેરેંસ લેવિસ

કરિશ્મા તન્ના તથા ટેરેંસ લેવિસ.

દિવ્યા દત્તા સાથે મનોજ કુમાર

દિવ્યા દત્તા સાથે મનોજ કુમાર

દિવ્યા દત્તા સાથે મનોજ કુમાર.

નિમ્રત કૌર

નિમ્રત કૌર

નિમ્રત કૌર.

પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બર

પ્રતીક બબ્બર.

તુષાર કપૂર

તુષાર કપૂર

તુષાર કપૂર.

યશપાલ શર્મા

યશપાલ શર્મા

યશપાલ શર્મા.

English summary
Veteran actor Manoj Kumar received lifetime achievement award at the finale of the fourth edition of Jagran Film Festival, recently held here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X