મિથુન ચક્રવર્તીની વહુનો બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને ચોંકી જશો
મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માના ઘણા ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈઃ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્માના ઘણા ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મદાલસા શર્મા પોતાના ઈન્ટરવ્યુમાં ઘણી બોલ્ડ રીતે ફોટા અને વીડિયો શેર કરે છે. સોશિયલ મીડિયા પર તેના દરેક ફોટા વાયરલ થતા રહે છે. મદાલસા શર્માએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જે તેના ફેન્સનુ દિલ ધડકાવી રહ્યો છે. મદાલસા શર્મા પોતાના આ બધા ફોટામાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે.

મદાલસાની અદા
મદાલસા શર્મા રેડ સાડીમાં ઘણી સેક્સી અને બોલ્ડ જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ કુર્બાન ફિલ્મના ગીત શુક્રન અલ્લાહ પર ડાંસ કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે મદાલસા શર્માએ પોતાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

મદાલસા શર્માનો બોલ્ડ ફોટો
મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા ઘણી બોલ્ડ રહે છે. આ ફોટો જોઈને તમે સમજી જશો.

મદાલસાનો બોલ્ડ ફોટો
આ ફોટામાં મદાલસા પાણી પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on InstagramA post shared by Madalsa M Chakraborty (@madalsasharma) on












Click it and Unblock the Notifications
