For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં કમાલ લાગી રહી છે મોનાલિસા, જુઓ ફોટો!

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાલિસાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ચાહકો આતુરતાથી મોનાલિસાની પોસ્ટની રાહ જોઈ રહ્યા હોય છે. અભિનેત્રી પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાલિસાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ચાહકો આતુરતાથી મોનાલિસાની પોસ્ટની રાહ જોઈ રહ્યા હોય છે. અભિનેત્રી પણ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી.

મોનાલિસાનો બોલ્ડ અવતાર

મોનાલિસાનો બોલ્ડ અવતાર

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર સક્રિય છે, તેણે ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં તેના અદભૂત ફોટા શેર કર્યા હતા.

મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં પોઝ આપ્યા

મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં પોઝ આપ્યા

આ તસવીરોમાં મોનાલિસા દર વખતની જેમ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. અભિનેત્રી આ તસવીરોમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

મોનાલિસા ફોટોમાં કમાલ લાગી રહી છે

મોનાલિસા ફોટોમાં કમાલ લાગી રહી છે

તમને જણાવી દઈએ કે મોનાલિસાએ લાંબા સમયથી કોઈ ભોજપુરી ફિલ્મ સાઈન કરી નથી. તેના ચાહકો તેને ફિલ્મી પડદે ખૂબ મિસ કરે છે.

મોનાલિસા તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

મોનાલિસા તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

મોનાલિસાએ ભોજપુરી ઉપરાંત હિન્દી, બંગાળી અને સાઉથની ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. મોનાલિસા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'દુલ્હન ચાહી પાકિસ્તાન સે 2'માં જોવા મળી હતી.

મોનાલિસા ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે

મોનાલિસા ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે

મોનાલિસાએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. 'નઝર' અને 'નમક ઇશ્ક કા' તેમની લોકપ્રિય સિરિયલો રહી છે.

બીગ બોસમાં પણ જોવા મળી હતી

મોનાલિસાને 'બિગ બોસ'થી દેશભરમાં ઓળખ મળી હતી. આ સિવાય તાજેતરમાં જ તે તેના પતિ સાથે 'સ્માર્ટ જોડી'માં પણ જોવા મળી હતી.

મોનાલિસાને લાખો લોકો ફોલો કરે છે

મોનાલિસાને લાખો લોકો ફોલો કરે છે

મોનાલિસાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 5.1 મિલિયન ફોલોઅર્સ છે. હવે ફેન્સ તેના ફોટોને વાયરલ કરી રહ્યા છે.

English summary
Monalisa is looking amazing in mini skirt and crop top
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X