For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉટ સાડીમાં મોનાલિસાને જોતા જ નજર નહિ હટે, સેક્સી સાડીમાં 7 તસવીરો Viral

હૉટ સાડીમાં મોનાલિસાને જોતા જ નજર નહિ હટે, સેક્સી સાડીમાં 7 તસવીરો Viral

By Staff
|
Google Oneindia Gujarati News

બિગ બૉસના કેટલાય એવા કંટેસ્ટન્ટ છે જેઓ પોતાની બોલ્ડ તસવીરોને કારણે અવારનવાર લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક સ્ટાર એવી પણ છે જે પોતાના ગ્લેમરસ લુકના કારણે ચર્ચાનો વિષય બની રહી છે. તે અન્ય કોઈ નહિ બલકે મોનાલિસા છે. મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીય આવી તસવીરો શેર કરી છે જેને જોયા બાદ આ સ્પષ્ટ થઈ જશે કે સાડીમાં તે બહુ સુંદર લાગી રહી છે. આ વખતે મોનાલિસાએ બ્લેક સાડીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.

મોનાલિસા પોતાની તસવીરો શેર કરતી રહે છે

મોનાલિસા પોતાની તસવીરો શેર કરતી રહે છે

જે પોસ્ટ કર્યાની થોડીવારમાં જ તેજીથી વાયરલ થઈ ગઈ છે. મોનાલિસા ક્યારેક સાડીમાં તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં પોતાની કેટલીય તસવીરો પોસ્ટ કરતી રહે છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે મોનાલિસા પોતાના ગ્લેમરસ લુકને કારણે અવારનવાર ટીવીની દુનિયામાં પૂરી રીતે છવાઈ ગઈ છે. મોનાલિસાનો ગ્લેમરસ સાડી લુકની સામે બૉલીવુડના કેટલાય સુપરસ્ટારના ગ્લેમરને ફેલ કરવા માટે પરફેક્ટ છે.

જુઓ હૉટ પિક્સ

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની તસવીરોથી ભર્યું પડ્યું છે. જેમને જોયા બાદ તમને પણ વિશ્વાસ આવી જશે કે મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. અહીં જુઓ મોનાલિસાની કેટલીક આવી જ તસવીરોની ઝલક...

ડાયનની ભૂમિકામાં

ડાયનની ભૂમિકામાં

નજર ટીવી શોમાં ડાયનની ભૂમિકામાં મોનાલિસાને બહુ પસંદ કરવામાં આવી રહી છે.

સાડી લુક

સાડી લુક

મોનાલિસાના આ સાડી લુકને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ

સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ

ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડ અંદાજ માટે મશહૂર મોનાલિસા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

લાખો ફોલોઅર્સ

લાખો ફોલોઅર્સ

મોનાલિસાના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે જેમની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે.

ડાંસ વીડિયો

ડાંસ વીડિયો

મોનાલિસા કેટલીયવાર સાડીમાં ડાંસ વીડિયો પણ શેર કરી ચૂકી છે.

બધા જ લુકમાં લાજવાબ

બધા જ લુકમાં લાજવાબ

મોનાલિસા પર દરેક પ્રકારના લુક ઓપે છે. તમે મોનાલિસાની આ તસવીરો જોઈને સમજી જ ગયા હશો.

ફિલ્મ અભિનેત્રી માહી ગિલ પર જીવલેણ હુમલો થયો, વીડિયો જુઓફિલ્મ અભિનેત્રી માહી ગિલ પર જીવલેણ હુમલો થયો, વીડિયો જુઓ

ફિલ્મોની પણ સુપરસ્ટાર

ફિલ્મોની પણ સુપરસ્ટાર

મોનાલિસા ભોજપુરી ફિલ્મોની પણ સુપરસ્ટાર છે. તેના ડાંસ વીડિયો ભારે લોકપ્રિય છે.

એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ એડલ્ટઃ ટ્વિંકલ કપૂરની મદમસ્ત તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

English summary
monalisa looking gorgeous in saree, pics gone viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X