બિકિનીમાં મોનાલીસા લાગી અફલાતૂન, જુઓ હૉટ પિક્સ

બિકિનીમાં મોનાલીસા લાગી અફલાતૂન, જુઓ હૉટ પિક્સ

ભોજપુરી ફેમસ એક્ટ્રેસ મોનાલિસા હંમેશા પોતાના સેક્સી અંદાજને લઈ ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે મોનાલિસાની બિકિની ફોટોએ ખુબ ચર્ચા હાંસલ કરી છે. જણાવી દઈએ કે મોનાલિસા હાલ પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન મોનાલિસાએ પોતાની કેટલીય તસવીરો શેર કરી છે. આજે મોનાલિસાએ વધુ એક તસવીર શેર કરી છે જેમાં તે કોઈ રેસ્ટોરાંના સ્વિમિંગ પુલ પાસે પોઝ આપતી જોવા મળી રહી છે. અહીં જુઓ મોનાલિસાની અત્યાર સુધીની સૌથી હોટ અને સેક્સી તસવીરો...

તસવીર શેર કરી

તસવીર શેર કરી

મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ હૉટ તસવીર શેર કરી છે.

હૉટ સીન

હૉટ સીન

મોનાલિસાના હૉટ સેક્સી ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હંમેશા ધમાલ મચાવતા રહે છે. તેના હોટ સોન્ગ વીડિયો યૂટ્યૂબ પર અવાર નવાર વાયરલ થતા રહે છે.

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

બિગ બૉસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ ઈન રિલેશનશિપ

લિવ ઈન રિલેશનશિપ

મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

કોલકાતાથી મુંબઈ આવી

કોલકાતાથી મુંબઈ આવી

મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું

મોનાલિસાએ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું. જે બાદ તે ભોજપુરી દુનિયા તરફ આગળ વધી ગઈ.

સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસ

સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસ

મોનાલિસા આજની તારીખમાં ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરેસ એક્ટ્રેસમાંની એક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X