મન્ના ડેના ખાતામાંથી ઉપડી ગયા 30 લાખ

મન્ના ડે અને તેમના સંબંધીનું કલકત્તાની એક બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ અને લોકર છે. આ પત્ર બેંગ્લોરની પોસ્ટ ઓફિસના માધ્યમથી મોકલવામાં આવ્યો છે. મન્ના ડે બેંગ્લોરમાં પોતાની પુત્રી અને અને જમાઇ સાથે રહે છે.
આ પત્રમાં કહ્યું હતું કે જોઇન્ટ એકાઉન્ટ કોલકત્તામાં ગાયક મન્ના ડેના પૂર્વજોના ઘરની મરામત માટે રકમ રાખવા માટે ખોલ્યું હતું. મન્ના ડે ખરાબ તબિયતના કારણે પોતાના પૂર્વજોના ઘરમાં નિયમિત રૂપે આવતા નથી. સુમિતાએ કહ્યું હતું કે રકમ મન્ના ડે કે પછી તેમનો પરિવાર પૂછ્યા વગર નિકાળવામાં આવી છે. પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી દિધી છે અને હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
