શું આ ફિલ્મો 200 કરોડ ક્લબમાં સામેલ થશે?
બોલિવૂડ માટે વર્ષ 2013માં સફળતાના નવા માપદંડો ઉમેરાયા છે. પાછલા વર્ષે માપદંડમાં 100 કરોડની કમાણી ક્લબ ફિલ્મોનો માપદંડ બન્યો હતો. આ વર્ષે ફિલ્મો 200 કરોડની કમાણી કરે તે સફલતાના નવા શિખરો સર કરશે. આ વર્ષે રજૂ થનારી અઢળક હિન્દી ફિલ્મોમાં બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો આ મુજબ છે. મોટા કલાકારો અને જાણીતા દિગ્દર્શકો દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મો પર બોલિવુડના સારા નરસા વર્ષનો મદાર રહેલો છે. અહીં માર્ચ 2013થી ડિસેમ્બર 2013 દરમિયાન રજૂ થનારી ફિલ્મોની વાત કરવામાં આવી છે.

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?

હિંમ્મતવાલા - રજૂઆત : 29 માર્ચ, 2013, પ્રકાર : કોમેડી, દિગ્દર્શક : સાજીદ ખાન, કલાકારો : અજય દેવગન, તમન્ના

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
ચશ્મે બદ્દુર - રજૂઆત : 5 એપ્રિલ, 2013, પ્રકાર : કોમેડી, દિગ્દર્શક : ડેવિડ ધવન, કલાકારો : અલી જાફર, સિધ્ધાર્થ, તાપશી પન્નુ, દિવ્યેન્દુ શર્મા

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
નૌટંકી શાલા - રજૂઆત : 12 એપ્રિલ, 2013, પ્રકાર : કોમેડી, દિગ્દર્શક : રોહન સિપ્પી, કલાકારો : આયુષ્યમાન ખુરાના, કુનાલ રોય કપુર, પ્રિયા સાલ્વી, એવલિન શર્મા

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
શૂટઆઉટ એટ વડાલા - રજૂઆત : 1 મે, 2013, પ્રકાર : ક્રાઇમ/થ્રિલર, દિગ્દર્શક : સંજય ગુપ્તા, કલાકારો : જ્હાન અબ્રાહમ, અનિલ કપૂર, રોનિત રૉય, મનોજ બાજપેયી, કંગના રાણાવત

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
યે જવાની હૈ દીવાની - રજૂઆત : 31 મે, 2013, પ્રકાર : રોમાન્સ, દિગ્દર્શક : આયાન મુખરજી, કલાકારો : રણબીર કપૂર, દીપિકા પદુકોણ

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
ભાગ મિલ્ખા ભાગ - રજૂઆત : 12 જુલાઇ, 2013, પ્રકાર : ડ્રામા, દિગ્દર્શક : રાકેશ ઓમપ્રકાશ મહેરા, કલાકારો : ફરહાન અખ્તર, સોનમ કપૂર

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
ચેન્નાઇ એક્સપ્રેસ - રજૂઆત : 8 ઓગસ્ટ, 2013, પ્રકાર : કોમેડી/એક્શન, દિગ્દર્શક : રોહિત શેટ્ટી, કલાકારો : શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ અગેન - રજૂઆત : 8 ઓગસ્ટ, 2013, પ્રકાર : ક્રાઇમ/રોમાન્સ, દિગ્દર્શક : મિલન લુથરિયા, કલાકારો : અક્ષય કુમાર, ઇમરાન ખાન, સોનાક્ષી સિન્હા, સોનાલી બેન્દ્રે

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
બેશરમ - રજૂઆત : 2 ઓક્ટોબર, 2013, પ્રકાર : કોમેડી, દિગ્દર્શક : અભિનવ કશ્યપ કલાકારો : રણબીર કપૂર, પલ્લવી શારદા, રિશી કપૂર, નીતુ સિંગ

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
રામ લીલા - રજૂઆત : 29 નવેમ્બર, 2013, પ્રકાર : રોમાન્સ/ડ્રામા, દિગ્દર્શક : સંજય લીલા ભણસાલી, કલાકારો : રણવીર સિંહ, દીપિકા પદુકોણ

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
ગુંડે - રજૂઆત : 6 ડિસેમ્બર, 2013, પ્રકાર : ક્રાઇમ/રોમાન્સ, દિગ્દર્શક : અલી અબ્બાસ જાફર, કલાકારો : રણવીર સિંહ, અર્જુન કપૂર, પ્રિયંકા ચોપરા, ઇરફાન ખાન

શું 2013માં આ ફિલ્મો 200 કરોડની ક્બલમાં પ્રવેશ મેળવી શકશે?
ધૂમ - 3 - રજૂઆત : 25 ડિસેમ્બર, 2013, પ્રકાર : એક્શન, દિગ્દર્શક : વિજય ક્રિશ્ન આચાર્ય, કલાકારો : આમીર ખાન, અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, કેટરિના કૈફ

Click it and Unblock the Notifications