માલદીવમાં વેકેશન માણી રહેલી મૌની રૉયની હૉટ તસવીરો વાયરલ

માલદીવમાં વેકેશન માણી રહેલી મૌની રૉયની હૉટ તસવીરો વાયરલ

એક્ટ્રેસ મૌની રૉયની સેકસી, હૉટ અને બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોને ખુદ મૌની રૉયે જ ઈન્ટરનેટ પર શેર કરી છે. વેલેન્ટાઈન ડેના અવસર પર મૌની રૉયે હૉટ તસવીરો શેર કરી ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. પરંતુ ફેન્સના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આખરે તેમની વેલેન્ટાઈન કોણ છે. જો કે આ સવાલનો જવબ તો તેજ સારી રીતે આપી શકશે. પરંતુ અહીં તમે જુઓ મૌની રૉયની લેટેસ્ટ વેકેશનની હૉટ ફોટો. હાલના દિવસોમાં મૌની રૉય પોતાના પ્રોજેક્ટથી ફ્રી થઈ રજા માણવા માટે માલદીવ પહોંચી છે. અહીં સમુદ્ર કાંઠે વ્હાઈટ શર્ટ અને બ્લેંકેટમાં તેણે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

મૌની રૉયનું લેટેસ્ટ ફોટોશૂટ

મૌની રૉયનું લેટેસ્ટ ફોટોશૂટ

મૌની રૉયની સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર સૌકોઈનું ધ્યાન ખેંચી રહી છે. ખુલા વાળ અને શાનદાર પોઝથી તે ફેન્સનું દિલ જીતી રહી છે.

ટૉપલેસ ફોટોશૂટ

ટૉપલેસ ફોટોશૂટ

આ ફોટા પર કેટલાય યૂઝર્સે ગંદી કોમેન્ટ પણ કરી છે. જ્યારે કેટલાક યૂઝરે મૌની રૉયની હૉટનેસના ભારે વખાણ પણ કર્યાં છે.

સેક્સી પોઝ આપે છે મૌની રૉય

સેક્સી પોઝ આપે છે મૌની રૉય

પિંક ડ્રેસમાં મૌની રૉય ઘણી સુંદર લાગી રહી છે. આ તસવીરને ખુદ મૌની રૉયે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને લાખો લાઈક મળી ચૂકી છે.

બ્લેક ડ્રેસમાં હૉટ ફોટો

બ્લેક ડ્રેસમાં હૉટ ફોટો

મૌની રૉયે આ ફોટોથી પણ ખૂબ હેલકા મચાવ્યો હતો. તેમણે સેક્સી પોઝથી સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સૌકોઈ તેના સેક્સી લુકથી પસંદ કરી રહ્યા છે.

રેડ ડ્રેસમાં દિલકશ અંદાજ

રેડ ડ્રેસમાં દિલકશ અંદાજ

મૌની રૉયનો આ ફોટો સૌથી પોપ્યુલર ફોટામાંથી એક છે. રેડ ડ્રેસ તેના પર ઘણો જચે છે. આવા પ્રકારની ફોટો વીડિયોથી મૌની રૉયનું ઈન્સ્ટાગ્રામ ભર્યું પડ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X