મૌની રૉયના હૉટ ફોટાએ ઉડાવ્યા ફેન્સના હોશ, જુઓ Pics
બૉલિવુડ અભિનેત્રી મૌની રૉય એક વાર ફરીથી પોતાના બોલ્ડ અને હૉટ ફોટાના કારણે ચર્ચામાં છે.
બૉલિવુડ અભિનેત્રી મૌની રૉય એક વાર ફરીથી પોતાના બોલ્ડ અને હૉટ ફોટાના કારણે ચર્ચામાં છે. હાલમાં જ મૌની રૉયે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. સોશિયલ મીડિયા પર ખુદ મૌની રૉય ઘણી સક્રિય રહે છે. તે પોતાના ગ્લેમરસ ફોટા ફેન્સ સાથે શેર કરે છે. દર્શકો પણ મૌની રૉયને ખૂબ ફોલો કરે છે. ફેન્સ પણ મૌની રૉયના ગ્લેમરસ ફોટાની રાહ જોતા હોય છે.

અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી
મૌની રૉયે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોમાં ગોલ્ડ ફિલ્મથી કરી. ગોલ્ડ ફિલ્મમાં મૌની રોયે અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરી હતી. બંનેની આ ફિલ્મ હિટ પણ સાબિત થઈ. આ પહેલા મૌની રોયે ફિલ્મ જગતમાં નાગિન ટેલીવિઝન સીરિયલમાં ખૂબ ફેમ મેળવી હતી. નાગિન સીરિયલથી મૌની રૉય ઘર ઘરમાં ફેમસ થઈ. આ ઉપરાંત મહાદેવ સીરિયલથી પણ મૌનીને ખાસી ઓળખ મળી.

સિંગર અને કથક ડાંસર
મૌની રૉય માત્ર અભિનેત્રી જ નહિ પરંતુ સિંગર અને કથક ડાંસર પણ છે. તે મલ્ટી ટેલેન્ટેડ છે. પોતાની સુંદરતા ઉપરાંત તે પોતાની એક્ટિંગ માટે પણ ખૂબ પ્રશંસા મેળવે છે.

બોલ્ડ અવતાર
સોશિયલ મીડિયા પર આવા બોલ્ડ બિકિની ફોટો મૌની રૉય પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મૌનીને લાખો લોકો ફોલો કરે છે. મૌની રૉયના દરેક ફોટા પર લાખો લાઈક અને કમેન્ટ્સ આવે છે. ફેન્સ કમેન્ટ્સ દ્વારા મૌની રૉયની જોરદાર પ્રશંસા કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
