માલદિવમાં ટુ-પીસ પહેરી મસ્તી કરતી જોવા મળી મૌની રૌય, બિકીનીમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યુ!
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, હાલમાં જ મૌનીએ બિકીનીમાં બીચ પર ચિલ કરતી તેની તસવીરો અપલોડ કરી છે, જેના પર ચાહકો તેમના ફિદા થઈ રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, હાલમાં જ મૌનીએ બિકીનીમાં બીચ પર ચિલ કરતી તેની તસવીરો અપલોડ કરી છે, જેના પર ચાહકો તેમના ફિદા થઈ રહ્યા છે.


મૌની રોયનો બોલ્ડ અવતાર
મૌનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર દરિયા કિનારે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માલદીવની છે, જેમાં મૌની બીચ પર ચીલ કરતી સુંદર સૂર્યાસ્તની મજા લેતી, પૂલમાં રમતી, સેલ્ફી ક્લિક કરતી જોઈ શકાય છે.

બીચ પર બિકીની પહેરી પોઝ આપ્યા
મૌનીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, "માનસિક રીતે અહીં." મૌનીએ બીચ ફોટોશૂટ માટે બ્લૂ અને યલો બિકીની પહેરી હતી, જે સ્પેગેટી સ્ટ્રેપ, પ્લંગિંગ નેકલાઇન અને ક્રોપ્ડ મિડ્રિફ-બેરિંગ હેમ લેન્થ સાથે હતી.

બિકીનીમાં મૌની હોટ લાગી રહી છે
મૌનીએ આ ગ્લેમરસ અંદાજ માટેખુલ્લા વાળ, ન્યૂડ લિપ શેડ, સ્લીક બ્લેક આઈલાઈનર, મસ્કરા ઓન ધ લેશ, નો-મેકઅપ લુક અને ઓન-ફ્લેક બ્રાઉઝ પસંદ કર્યા છે.

ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
મૌનીની આ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેના પર ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

મૌની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
મૌની રોય સોશિયલ મીડિયા પર તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

મૌની આ ફિલ્મોમાં જોવા મળશે
તમને જણાવી દઈએ કે મૌનીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે, જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરતી જોવા મળશે.

મોની સતત બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
અગાઉ પણ મૌની દરિયા કિનારે ચીલ કરતા ફોટો શેર કર્યા હતા. મોની સતત સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
