ફોટોશૂટ સાથે શરૂ થયું મુંબઈ માફિયાનું શૂટિંગ : જુઓ તસવીરો

મુંબઈ, 12 માર્ચ : મુંબઈના માફિયાઓ ઉપર એક નહીં, પણ અનેક બૉલીવુડ ફિલ્મો બની ચુકી છે અને તે જ શ્રેણીમાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે મુંબઈ માફિયા ફિલ્મનો.

અત્યાર સુધી બૉલીવુડ ફિલ્મોમાં મુંબઈનું માફિયા રાજ બતાવવામાં આવતુ હતું, પરંતુ હવે મુંબઈ માફિયા નામે જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. અભિષેક સંઘવી આ ફિલ્મના દિગ્દર્શક છે કે જેમણે ગઈકાલે ફિલ્મના કલાકારો સાથે મુંબઈમાં એક ફોટોશૂટ યોજ્યું અને આ સાથે જ મુંબઈ માફિયા ફિલ્મની જાહેરાત પણ કરી.

લેમન ક્રાફ્ટ પ્રોડક્શનના બૅનર હેઠળ બનનાર મુંબઈ માફિયા ફિલ્મમાં જય હો ફૅમ ફિરોઝ પઠાન, તાન્યા મલિક, રોમન સેન તથા સિંઘમ અને શૂટઆઉટ એટ વડાલા ફૅમ વિનીત શર્મા તથા ભાવના ચૌધરી, ઇંદૂ આઝાદ, રાજીવ શર્મા, કુણાલ ભાટિયા અને વિશાલ પંજાબી જેવા કલાકારો છે.

ચાલો જોઇએ મુંબઈ માફિયા ફિલ્મના મુહૂર્ત વિથ ફોટોશૂટની તસવીરી ઝલક :

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં ભાવના ચૌધરી અને રોમન સેન.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં ભાવના ચૌધરી.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં ઇંદૂ આઝાદ, તાન્યા મલિક, રોમન સેન અને ભાવના ચૌધરી.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રાજીવ શર્મા.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન અને તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ વખતે રોમન સેન.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં રોમન સેન, તાન્યા મલિક અને ભાવના ચૌધરી.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં તાન્યા મલિક.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં વિશાલ પંજાબી અને રોમન સેન.

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ

મુંબઈ માફિયા ફિલ્મ માટે ફોટોશૂટ કરતાં ભાવના ચૌધરી, અભિષેક સંઘવી અને રોમન સેન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X