pics : સારી સ્ક્રિપ્ટની રાહ જુએ છે ગોવિંદાની પુત્રી નર્મદા
મુંબઈ, 10 ડિસેમ્બર : અભિનેતા ગોવિંદાના પુત્રી નર્મદાના બૉલીવુડ પ્રવેશ અંગે લાંબાગાળાથી અટકળો લગાવાઈ રહી છે. પહેલી વાર ગોવિંદાએ પોતાની દીકરી અંગે મોઢુ ખોલ્યુ છે અને જણાવ્યુ છે કે જ્યારે સારી સ્ક્રિપ્ટ મળશે, ત્યારે જ નર્મદા ફિલ્મોમાં પ્રવેશ કરશે, પરંતુ તેનો એ મતલબ નથી કે તેને ફિલ્મોની ઑફર નથી મળી રહી. તે હાલ માત્ર સારી ફિલ્મોની શોધમાં છે.
ગોવિંદાએ જણાવ્યું કે જે દિવસે મારી પુત્રી ફિલ્મોમાં પ્રવેશ કરશે, તે દિવસ હું પોતે મીડિયાને આ અંગેની માહિતી આપશી. નોંધનીય છે કે વર્ષ 2010માં ફિલ્મ દબંગની રિલીઝ વખતે એવા સમાચાર આવ્યા હતાં કે સલમાન અને ગોવિંદા વચ્ચે આ અંગે વિવાદ ઊભો થયો છે કે સલમાને ગોવિંદાને વાયદો કર્યા છતાં નર્મદા આહુજાને પોતાની ફિલ્મમાં બ્રેક ન આપ્યું. નર્મદાના સ્થાને સોનાક્ષીને તક આપવામાં આવી. પછી સમાચાર આવ્યાં કે સલ્લુ મિયાએ આ બાબતમાં ગોવિંદાને સૉરી કહી દીધું છે અને જણાવ્યું છે કે પોતાની આગામી ફિલ્મમાં તેઓ જરૂર નર્મદાને બ્રેક આપશે, પરંતુ દબંગ પછી દબંગ 2 આવનાર છે. તેમાં પણ સલમાને નર્મદાને ઘાસ નથી નાંખી.
જોકે આપને જણાવી દઇએ કે નર્મદા સામાન્ય રીતે અનેક ફૅશન શોમાં દેખાય છે. આવો આપને બતાવીએ નર્મદાની કેટલીક તસવીરો.

નર્મદા
અભિનેતા ગોવિંદાના પુત્રી નર્મદાને સામાન્ય રીતે ફૅશન શોમાં જોવામાં આવે છે.

નર્મદા
ગોવિંદાએ જણાવ્યું કે તેમની પુત્રી સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહી છે.

નર્મદા
કહે છે કે નર્મદા ઘણી સુંદર અને સેક્સી લાગે છે.

નર્મદા
નર્મદાને જાણતાં લોકો તેમના વખાણ કરે છે.

નર્મદા
નર્મદા એક ખૂબ જ સારા ડાંસર પણ છે.

નર્મદા
ગોવિંદાનું કહેવું છે કે જે દિવસે તેમની પુત્રી ફિલ્મોમાં પ્રવેશ કરશે, તે દિવસ તેમના માટે ખૂબ મોટો હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
