ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?

પૂજા બેદીએ કૂતરાનું નામ રાખ્યું લેડી ગાગા

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Lady Gaga Pooja Bedi
  મુંબઈ, 19 સપ્ટેમ્બર : ફિલ્મ જગતમાં બધુ ચાલે છે. બિગ બૉસ સીઝન 5ની પ્રતિસ્પર્ધી રહી ચુકેલી પૂજા પેદી પણ સમયાંતરે એવાં કારનામાઓ કરતી રહે છે, જેથી તે ચર્ચામાં આવી જાય છે.

  પૂજા બેદી આજકાલ પોતાના ઘરે એક કૂતરુ લાવી છે, જે તેમના મુજબ ઘણો ક્યૂટ છે. પણ આશ્ચર્ય તો ત્યારે થયું, જ્યારે તેમણે તેના નામ વિશે જણાવ્યું. પૂજાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી આલિયાએ કૂતરાનું નામ હૉલીવુડ સુપર હૉટ સિંગર લેડી ગાગાના નામે રાખ્યું છે.

  પૂજાનું કહેવું છે કે તેમની દીકરી લેડી ગાગાની બહુ મોટી ફેન છે. આ અંગે પૂજાએ ટ્વિટર પર જણાવ્યુ હતું. પૂજાએ ટ્વિટર પર કૂતરાની એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેમાં કૂતરાના ગળામાં એક પટ્ટો બાંધેલો છે અને તેની ઉપર લખેલું છે ગાગા.

  મળતી માહિતી પ્રમાણે પૂજા બેદીને આ કૂતરૂ તેમના બિગ બૉસના મિત્ર આકાશદીપ સહેગલ એટલે કે સ્કાઈએ ગિફ્ટ તરીકે આપ્યું છે. સ્કાઈ સાથે નિકટતાને કારણે જ પૂજા બેદીએ બિગ બૉસમાંથી આઉટ થવુ પડ્યુ હતું.

  પરંતુ બિગ બૉસ બા પણ બંને સિતારાઓ પાર્ટી અને હોટેલોમાં સાથે જોવાતાં અને એક-બે જગ્યાએ તો બંનેને ભેંટતા તેમજ ખુલ્લેઆમ કિસ કરતાં પણ જોવામાં આવ્યા હતાં.

  હાલ તો પૂજા બેદી પોતાના કૂતરાના નામકરણથી બહુ ખુશ છે, પણ ક્યાંક ગાગા આ વાત જાણીને આપઘાત ન કરી બેસે.

  English summary
  My New Dog Named Lady Gaga said Hot Actor Pooja Bedi On Twitter. She also posted a picture of the puppy wearing a neck band with 'Gaga' written over it.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more