બિચારી નરગીસ, ક્લીવેજની કિંમત ચૂકવવી પડી
બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરી હાલમાં તેની આવનારી ફિલ્મ બેન્જોના પ્રોમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ નરગીસ ફખરી બેન્જોના પ્રોમોશન માટે રિયાલિટી શૉ ડાન્સ પ્લસમાં પહોંચી. હંમેશાથી જ બોલ્ડ અને સેક્સી દેખાતી નરગીસની અંદાઝ આ વખતે તેના પર ભારી પડી ગયો.

રિપોર્ટનું માન્યે તો નરગીસ ફખરી આ શૉમાં ખુબ જ હોટ ડ્રેસ પહેરીને ગયી હતી. જેમાં તેનો ક્લીવેજ ખુબ જ વધારે દેખાઈ રહ્યો હતો. બસ, તે જોઈને જ શૉના મેકર્સ એ તેને ડ્રેસ પર પિન લગાવવાનું કહી દીધું.

તેમનું માનવું હતું કે નરગીસનો ડ્રેસ ફેમેલી શૉના હિસાબથી બરાબર નથી. શરૂઆતમાં તો નરગીસે ડ્રેસમાં પિન લગાવવાની ના પાડી દીધી. પરંતુ જયારે શૉના ડાયરેક્ટરે પણ કહી દીધું ત્યારે નરગીસ પાસે કોઈ જ રસ્તો ના રહ્યો અને તેને ડ્રેસને પિન લગાવવી જ પડી.

આવું પહેલીવાર નથી થયું કે કોઈ અભિનેત્રીના ક્લીવેજ પર સવાલ થયો હોય. આ પહેલા પણ ઘણા વિવાદો ક્લીવેજ પર થઇ ચુક્યા છે.

પરંતુ નરગીસ સાથ જ આવું કેમ થયું જયારે કોઈ બીજી અભિનેત્રી એક્સપોઝ કરે છે. ત્યારે આટલા વિવાદ નથી થતા. આ પહેલા જ ઘણી અભિનેત્રીના ક્લીવેજ દેખાઈ ચુક્યા છે.












Click it and Unblock the Notifications
