ફિલ્મફૅર માટે નરગિસનું Hot Bikini ફોટોશૂટ : જુઓ તસવીરો
મુંબઈ, 26 માર્ચ : અમેરિકન મૉડેલમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા નરગિસ ફખરી ફિલ્મફૅર મૅગેઝીનના જુલાઈ 2014 અંકની શોભા વધારવાના છે. ફિલ્મફૅર મૅગેઝીને નરગિસ ફખરીને જુલાઈના અંકના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે.
નરગિસ ફખરી બૉલીવુડમાં ફિલ્મો ઉપરાંત ઉદય ચોપરા સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. છેલ્લે મૈં તેરા હીરો ફિલ્મમાં દેખા દેનાર નરગિસ ફખરીએ ફિલ્મફૅર મૅગેઝીન માટે તાજેતરમાં જ એક હૉટ બિકિની ફોટોશૂટ પણ કરાવ્યું છે. સને 2011માં રણબીર કપૂર સાથે રૉકસ્ટાર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર નરગિસ ફખરીની રૉકસ્ટાર પછી મદ્રાસ કૅફે અને ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મો આવી હતી. મૈં તેરા હીરો નરગિસની ચોથી ફિલ્મ હતી કે જેમાં નરગિસે વરુણ ધવન સાથે લિપલૉક સીન જ નહીં, પણ હૉટ બિકિની સીન પણ આપ્યાં હતાં
નરગિર ફખરી માત્ર ઑનસ્ક્રીન જ હૉટ નથી, ઑફસ્ક્રીન પણ હૉટ છે. નરગિસે પોતાના ત્રણ વર્ષના બૉલીવુડ કૅરિયર દરમિયાન ફિલ્મો ભલે ત્રણ જ કરી હોય, પરંતુ તેઓ ઑફસ્ક્રીન હૉટનેસ પાથરતા રહ્યા છે. ફિલ્મી મૅગેઝીનો અને વિવિધ ઇવેંટ્સ માટે નરગિસ ફખરીએ અનેક વખત હૉટ ફોટોશૂટ કરાવ્યાં છે.
ચાલો જોઇએ નરગિસ ફખરીનું ફિલ્મફૅર મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ :

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ

નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીનું ફિલ્મફૅર માટે હૉટ ફોટોશૂટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
