Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરી છે ફિટનેશ કોન્સીયસ. અને માટે જ નરગિસને એશિયન સ્પાના એનિવર્સરી ઇસ્યૂના કવર પેઝ માટે કરવામાં આવી પસંદ. આ ફોટોશૂટમાં સમર કલેક્શનમાં નરગિસની સુંદરતા લાગતી હતી કંઇક ખાસ.

સાથે જ નરગિસે જણાવ્યા પોતાની ખૂબસૂરતના રાજ. નરગિસ હાલ તો છે બીઝી હેરા ફેરીના શૂટિંગમાં. જ્યાં તે બનશે જ્હોનની હિરોઇન. ત્યારે કેવો હતો એશિયન સ્પાનો આ હોટ ફોટોશૂટ જુઓ તસ્વીરોમાં અને જાણો નરગિસના જીવનની કેટલીક ખાસ વાતો..

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસના મતે વેલનેશ છે મેન્ટલ, ફિઝિકલ અને સ્પીરિચ્યૂઅલ બેલેન્સ.

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસે આપી ટીપ કહ્યું પોતાનું બોડીને સમજો. જો કોઇ પ્રકારનો દુખાવો હોય તો તેનું કારણ શોધો, તેને ઇગ્નોર ના કરો.

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ કહ્યું મ્યુઝિક છે બેસ્ટ હિલર. માટે જ તે હંમેશા રહે છે સંગીતની દુનિયામાં.

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ સ્પા દ્વારા રાખે છે પોતાની ખૂબસૂરતીનું ધ્યાન. તેના મજૂબ કોલ્લામ્પુરના સ્પા છે બેસ્ટ.

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

થર્મલ સ્પા છે નરગિસનું ફેવરેટ સ્પા.

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

નરગિસ ફખરીનો હોટ ફોટોશૂટ

એશિયન સ્પાની 11મી વર્ષગાંઠના કવર ઇસ્યૂ પર નરગિસનો આ કાતિલ પોઝ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X