નરગિસ ફકરીના સેક્સી બિકિની ફોટો અને વીડિયો જોઈ થઈ જશો મદહોશ
અભિનેત્રી નરગિસ ફકરીએ પોતાનો લેટેસ્ટ બિકિની ફોટો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
અભિનેત્રી નરગિસ ફકરીએ પોતાનો લેટેસ્ટ બિકિની ફોટો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તે ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ પોતાની બોલ્ડનેસથી હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર સામે આવેલો બિકિની ફોટો આ વાતનો પુરાવો છે કે તે કેટલી હૉટ છે.
સેક્સી ટુ પીસમાં
વાસ્તવમાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી નરગિસ ફકરીએ એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે સેક્સી ટુ પીસમાં દેખાઈ રહી છે.
હજારો લોકોએ જોયો વીડિયો
નરગિસ ફકરીના વીડિયોની વાત કરીએ તો બ્લેક ડ્રેસમાં તે દેખાઈ રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેકને ગમી રહ્યો છે. અત્યાર સુધી હજારો લોકોએ તેને જોઈ લીધો છે. અહીં જુઓ તેના કેટલાક હૉટ પિક્સ...

નરગિસની સેક્સી અદા
નરગિસની આ સેક્સી અદાના હરકોઈ દિવાના છે. નરગિસ ફકરીએ બ્લોક બસ્ટર ફિલ્મ રૉકસ્ટારથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ.

ઈન્ડસ્ટ્રીમાં મચાવી ધમાલ
પહેલી ફિલ્મથી જ તેણે ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી અને તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી.

ફેન્સ બન્યા મદહોશ
નરગિસા આ વાયરલ ફોટાના કારણે તેના ફેન્સ દીવાના બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે નરગિસ ફકરીને તેની ડેબ્યુ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો પણ અવોર્ડ મળ્યો હતો.

હૉટ પિક્સના કારણે લાઈમલાઈટમાં
નરગિસ ફકરી હાલમાં ભલે લાઈમલાઈટમાં ન હોય પરંતુ તેણે મે તેરી હીરો, હાઉસફૂલ 3, અમાવસ, સ્પાઈ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે જેના માટે તેને હંમેશા યાદ કરવામાં આવશે. આ ફિલ્મોમાં તેનો અભિનય દર્શકોએ ખૂબ વખાણ્યો છે.

આઈટલ ગર્લ
આ ઉપરાંત નરગિસ બે ફિલ્મોમાં આઈટલ ગર્લ તરીકે દેખાઈ ચૂકી છે. નરગિસે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન માટે અને શાહિદ કપૂર સાથે એક આઈટમ સોન્ગ કર્યુ હતુ.

કલરફૂલ બિકિની
નરગિસના આ કલરફૂલ બિકિની ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી.

આકર્ષણુ કેન્દ્ર
નરગિસના આ ફોટાથી તે આકર્ષણનુ કેન્દ્ર બની હતી.












Click it and Unblock the Notifications
