જ્હોન અબ્રાહ્મ સાથે ડેબ્યૂ કરનાર નતાલિયા કૌરનું હોટ બિકની ફોટોશૂટ
બોલીવૂડ ઇન્ડ્રસ્ટ્રીમાં બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી નતાલિયા કૌર કોઇ નવું નામ નથી. આ પહેલા પણ અનેક મેગેઝિન ફોટોશૂટ અને ફિલ્મોમાં આઇટમ સોંગ કરી નતાલિયાએ બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
પણ હાલમાં જાણીતા સ્ટાર જ્હોન અબ્રાહ્મની મચઅવેટેડ ફિલ્મ રોકી હેન્ડસમાં નતાલિયા એક્ટિંગ ક્ષેત્રે પણ ડેબ્યૂ કરવાની છે. વળી આ ફિલ્મમાં તેનો એક હોટ આઇટમ સોંગ પણ છે. બ્રાઝિલની નતાલિયા તેની હોટ સ્વીમસૂટ બોડી માટે લોકોમાં ભારે લોકપ્રિય છે.
ત્યારે બોલીવૂડની આ આઇટમ ગર્લ અને મોડેલ એવી નતાલિયા કૌર હાલમાં એક બિકની ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં નતાલિયા કૌરે તેની કામણગારી અને નમણી કાયાનો ઝલવો બતાવ્યો હતો. ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

નતાલિયા કૌર
હોટ બ્લેક બિકનીમાં ડીપ નેકને ફ્લોન્ટ કરી નતાલિયાની આ કાતિલ અદાઓ ખરેખરમાં છે કિલર.

બિકની બેબ
આ બ્રાઝિલય મોડેલ તેની કમણીય અને નાજૂક કાળા માટે લોકોમાં ભારે લોકપ્રિય છે. અને આ પહેલા પણ અનેક બિકની ફોટોશૂટ તે કરાવી ચૂકી છે.

બિકની ગર્લ નતાલિયા
ત્યારે સ્વીમિંગ પુલમાં પોતાના હુસ્નના ઝલવા નતાલિયા કૌર કંઇક આમ બતાવ્યા.

યેલો એન્ડ બ્લૂ
ત્યારે યેલો અને બ્લૂ બિકનીમાં નતાલિયાની નમણી કમર અને સુંદરતા કંઇક આમ છલકાતી હતી.

બ્યૂટિ ઇન ગ્રીન
ગ્રીન બિકનીમાં બ્લુ વોટરમાં પાણીથી લથભથ ભીંજાયેલરી નતાલિયા કૌરની આ સુંદર તસવીર.

બ્લુ ક્રોપ
ત્યારે બ્લુ ક્રોપ બિકનીમાં પોતાના હુસ્નનો જલવો આ જાણીતા મોડેલે કંઇક આ રીતે બતાવ્યો.

ઉફ અદા
ત્યારે નતાલિયાની આ કામણગારી અદાઓ જોઇને તેને નખરાની રાણી કહેવી બિલકુલ ખોટું નથી.

ક્લોઝ અપ
ત્યારે પાણીથી સાવર લઇ રહેલી નતાલિયા કૌ રની આ ક્લોઝ અપ તસવીરમાં નતાલિયા લાગે છે સુપર હોટ.

મિસ ઓરેન્જી
તો આ ઓરેન્જ બિકનીમાં નતાલિયા લાગે છે બોલ્ડ અને બ્યૂટિફૂલ.

મિસ ગ્રીન
તો ગ્રીન બિકનીમાં નતાલિયા કૌરના અન્ય એક ફોટોમાં તે લાગી રહી છે સુપર હોટ.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
