For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: જુઓ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નના સુંદર ફોટા

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ છેવટે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. જુઓ ફોટા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ છેવટે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર માત્ર આ સિંગિંગ કપલના સાથે આવવાના સમાચારો હતો. પહેલા કોઈને વિશ્વાસ ન થયો અને બધાને લાગ્યુ કે કદાચ કોઈ પલ્બિસિટી સ્ટંટ છે. સોશિયલ મીડિયા પર પણ દરેક જગ્યાએ #NehuDaVyaah ટ્રેન્ડ થઈ રહ્યુ છે માટે લોકો કન્ફ્યુઝ થઈ ગયા કે નેહા અને રોહનપ્રીત લગ્ન કરી રહ્યા છે કે પછી કોઈ મ્યુઝિક આલ્બમ બનાવી રહ્યા છે.

લગ્નનો આલ્બમ આવ્યો સામે

લગ્નનો આલ્બમ આવ્યો સામે

પરંતુ હવે લવ સ્ટોરીમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી કારણકે છેવટે નેહા અને રોહનપ્રીતના લગ્નનો આલ્બમ સૌની સામે છે અને લોકો મિસ્ટર અને મિસીસ સિંહને ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે.

ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ઘણા સમય સુધી તો લોકો સમજી જ ન શક્યા કે બંને લગ્ન કરી રહ્યા છે કે પછી માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.

છેવટે લગ્નના બંધનમાં બંધાયા

છેવટે લગ્નના બંધનમાં બંધાયા

છેવટે રોહનપ્રીત અને નેહા કક્કડે એકબીજા સાથે સાત ફેરા લઈ લીધા છે અને નેહા કક્કડ હવે બની ચૂકી છે. મિસીસ રોહનપ્રીત સિંહ.

સિંદૂરદાન

સિંદૂરદાન

લગ્નની રસમોથી નેહા કક્કડ અને રોહનપ્રીતનો એક ખૂબ જ સુંદર ફોટો. રોહન, નેહાની માંગમાં સિંદૂર ભરતો દેખાઈ રહ્યો છે.

દોસ્તોએ જમાવ્યો રંગ

દોસ્તોએ જમાવ્યો રંગ

નેહાના દોસ્તો મનીષ પૉલ અને ઉર્વશી ધોળકિયા પણ લગ્નમાં રંગ જમાવવા પહોંચી ગયા.

અવનીત કૌર પણ દેખાઈ

અવનીત કૌર પણ દેખાઈ

રોહનપ્રીતની દોસ્ત અવનીત કૌર પણ લગ્ન સમારંભનો હિસ્સો બનતી દેખાઈ.

ખૂબ જ ઈમોશનલ

ખૂબ જ ઈમોશનલ

હલ્દીની રસમ બાદ નેહા અને રોહન ખૂબ જ ઈમોશનલ થતા દેખાયા. એક સુંદર ફોટો.

ભાઈ-બહેનનો સાથ

ભાઈ-બહેનનો સાથ

હલ્દીની રસમ બાદ નેહાનો ભાઈ ટોની કક્કડ અને બહેન સોનુ કક્કડ સાથે તેનો સુંદર ફોટો.

લગાવી મહેંદી

લગાવી મહેંદી

મહેંદીની રસમ બાદ નેહા અને રોહનનો એક સુંદર ફોટો.

PM મોદી આજે ફેરિયાવાળા સાથે કરશે વાત, આપશે મોટી ભેટPM મોદી આજે ફેરિયાવાળા સાથે કરશે વાત, આપશે મોટી ભેટ

English summary
Neha kakkar-rohanpreet singh wedding album pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X