Video : વ્હાઈટ બોલ્ડ ડ્રેસમાં બેબી ડોલ બનીને કેમેરા સામે આવી નેહા મલિક, જુઓ વીડિયો
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક આ દિવસોમાં સોશિયલ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. એક પછી એક બોલ્ડ લુક શેર કરીને આગ લગાવતી રહેતી નેહા મલિક હવે આગ બનીને કેમેરા સામે આવી છે.
હાલમાં જ અભિનેત્રી નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નેહા વ્હાઈટ બોડિકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. નેહાના કમાલના ફિગર પર તેનો આ બોલ્ડ ડ્રેસ કમાલ લાગી રહ્યો છે.

નેહાનો આ ડ્રેસ હદથી વધારે બોલ્ડ છે અને ડિપનેક હોવાથી તેના ક્લિવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે નેહાનો આ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરવ થઈ રહ્યો છે.
આ બોલ્ડ ડ્રેસ સાથે નેહા મલિકે ન્યૂડ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. એક્ટ્રેસની આ તસવીરો જોઈને ફેન્સ ધબકારો ચુકી રહ્યા છે. નેહા મલિકની અદાઓ જોઈને ફેન્સના શ્વાસ થંભી ગયા છે. ખુલ્લા વાળમાં નેહા એકદમ આગ લાગી રહી છે.
નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે અને તેની હોટ એન્ડ બોલ્ડ સ્ટાઈલથી આગ લગાવતી રહે છે. નેહા મલિક હંમેશા પોતાના લુકના કારણે ચર્ચામાં રહે છે. નેહા તેની અદાઓથી ફેન્સને ઘાટલ કરવાનો કોઈ મોકો છોડતી નથી.












Click it and Unblock the Notifications
