શોટ્સ-ક્રોપ શર્ટમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે નેહા મલિક, ફોટો જોઈને ઘાયલ થઈ જશો

નેહા મલિકના વધુ એક ગ્લેમરસ અંદાજે સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. આ ફોટોમાં નેહાનો લુક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ભોજપુરી સોશિયલ મીડિયા સેન્સેશન નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજ અને ફેશન સેન્સને લઈને સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. નેહા મલિક તેના નવા લુક શેર કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે તેને તેના લેટેસ્ટ ફોટોથી ફરીથી માહોલ કર્યો છે.

Neha Malik

નેહા મલિકનું લેટેસ્ટ ફોટોશૂટ

નેહા મલિકનું લેટેસ્ટ ફોટોશૂટ

હાલમાં જ નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેના દરેક લુકની જેમ આ લુકમાં પણ નેહા મલિક કમાલની ગ્લેમરસ લાગી રહી છે. હવે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ડેનિમ શોટ્સ અને ક્રોપ શર્ટમાં પોઝ આપ્યા

ડેનિમ શોટ્સ અને ક્રોપ શર્ટમાં પોઝ આપ્યા

લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક ડેનિમ શોટ્સ અને ક્રોપ શર્ટમાં જોવા મળી રહી છે. અહીં નેહાએ શર્ટના બટ્ટન ખુલ્લા રાખીને ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે. તેનો આ હોટ એન્ડ ગ્લેમરસ લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

નેહા કમાલની સુંદર લાગી રહી છે

નેહા કમાલની સુંદર લાગી રહી છે

નેહા મલિકા સારી રીતે જાણે છે કે તેના ફેન્સ વચ્ચે કેવી રીતે છવાયેલી રહે છે. આ માટે જ તે તેના લુકને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નેહા તેના નવા લુકથી ફેન્સના દિલો પર કાતિલ વાર કરે છે અને ફેન્સ પણ ઘાયલ થઈ જાય છે.

ડિપનેક શર્ટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી

ડિપનેક શર્ટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી

નેહા મલિકનો આ ઓપન શર્ટ ડિપનેક છે. અહીં તે તેના ક્લિવેજને ફ્લોન્ટ કરી રહી છે. અહીં એકદમ ગ્લેમરસ અંદાજમાં નેહા અલગ-અલગ પોઝ આપી રહી છે. તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

સ્ટાઇલિશ લુકમાં કમાલ લાગી રહી છે

સ્ટાઇલિશ લુકમાં કમાલ લાગી રહી છે

નેહા મલિકે તેના વાળને સ્ટાઇલિશ લુકમાં કર્લ્ડ કર્યા છે. અહીં ગ્લેમ મેકઅપ સાથે તેને તેનો લુક પુરો કર્યો છે. ફોટોમાં નેહા તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

નેહાની મોટી ફેન ફોલોઈંગ છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર તેના ફોટો-વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તેનાના ફેન્સ પણ તેના ફોટોની આતુરતાથી રાહ જોતા જોવા મળે છે. નેહાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X