રેડ આઉટફિટમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે નેહા મલિક, જુઓ ફોટો

નેહા મલિક તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરવા માટે જાણીતી છે. નેહા મલિક સતત તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. નેહાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.

Neha Malik

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર નેહા મલિકની ખૂબસૂરતી અને બોલ્ડ અદાઓની ખૂબ ચર્ચાઓ છે. નેહા મલિક પોતાની બોલ્ડ અદાઓથી ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો છોડતી નથી. હવે નેહા મલિકે રેડ આઉટફિટમાં સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે. તેનો આ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

નેહા મલિકનો બોલ્ડ અવતાર

નેહા મલિકનો બોલ્ડ અવતાર

હાલમાં જ નેહા મલિકે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોમાં નેહા મલિક બોલ્ટ રેડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. બિકીની સાથે નેહાએ શ્રગ કેરી કરીને લુકમાં ચાર ચાંદ લગાવ્યા છે.

રેડ બિકીનીમાં પોઝ આપ્યા

રેડ બિકીનીમાં પોઝ આપ્યા

નેહા મલિકનો આ બોલ્ડ અને ગ્લેમરસ અવતાર ફેન્સને પરસેવો છોડાવી રહ્યો છે. નેહા આ લુકમાં કમાલની હોટ લાગી રહી છે. અહીં નેહા તેના બિકીની લુકમાં ક્લીવેજ ફ્લોન્ટ કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવતી જોવા મળી છે.

કિલર સ્ટાઈલમાં ફેન્સને ઘાયલ કરતી જોવા મળી

કિલર સ્ટાઈલમાં ફેન્સને ઘાયલ કરતી જોવા મળી

ફોટોમાં નેહા મલિક કિલર સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. નેહાનો આ લુક કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો છે. તેના ફેન્સ તેનો આ લુક જોઈને બેકાબૂ થઈ રહ્યા છે અને કોમેન્ટ અને લાઈકનો વરસાદ કરીને લુકના વખાણ કરી રહ્યા છે.

ખુલ્લા વાળમાં નેહા કમાલ લાગી રહી છે

ખુલ્લા વાળમાં નેહા કમાલ લાગી રહી છે

ફોટોમાં નેહા મલિકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે. નેહા ફોટોમાં બાલ્કનીમાં ઉભા રહીને કાતિલ પોઝ આપી રહી છે. તેની અદાઓ જોઈને તમે પણ ઘાયલ થઈ જશો.

નેહા મલિક તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે

નેહા મલિક તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ સાથે કંઈક ને કંઈક શેર કરતી જોવા મળે છે. હવે તેને તેનો આ હોટ અવતાર શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. ફેન્સ પણ તેના લુકને પસંદ કરી રહ્યા છે.

ગ્લેમરસ સ્ટાઈલ તમને દિવાના બનાવી દેશે

ગ્લેમરસ સ્ટાઈલ તમને દિવાના બનાવી દેશે

નેહા મલિકાની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને તમે પણ પ્રેમમાં પડી જશો. આ તસવીરોમાં નેહા મલિકે અલગ-અલગ પોઝ આપ્યા છે. નેહા મલિકની કિલર સ્ટાઈલ ઈન્ટરનેટનો પારો ચડાવી રહી છે. નેહાના ફેન્સ તેની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

નેહા મલિક ભોજપુરીની બોલ્ડનેસ ક્વિન છે

નેહા મલિક ભોજપુરીની બોલ્ડનેસ ક્વિન છે

ભોજુપુરી બોલ્ડનેસ ક્વિન નેહા મલિક સોશિયલ મીડિયા પર એકથી એક જોરદાર ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરે છે. આ ફોટો ફેન્સને ઘાયલ કરતા રહે છે.

નેહા મલિક આ દિવસોમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે

નેહા મલિક આ દિવસોમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે

નેહા મલિકને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ ખાસ લોકપ્રિયતા મળી નથી. આ દિવસોમાં તે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ છે. અહીં તેને સફળતા અને પોપ્યુલારિટી બન્ને મળ્યા છે.

નેહાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે

નેહાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે

નેહા મલિક તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરવા માટે જાણીતી છે. નેહા મલિક સતત તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. નેહાનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.

નેહા મલિકને ટ્રાવેલિંગ પસંદ છે

નેહા મલિકને ટ્રાવેલિંગ પસંદ છે

અભિનેત્રી નેહા મલિકને અભિનય સાથે ટ્રાવેલિંગ પસંદ છે. નેહાને દુબઈ વધારે પસંદ છે. નેહાનું ઈન્સ્ટાગ્રામ દુબઈના ફોટોથી ભરેલુ છે. નેહાએ હાલમાં જ દુબઈથી ફેન્સ માટે ઢગલાબંધ ફોટો શેર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X