વ્હાઈટ ડિપ નેક ડ્રેસમાં નેહા મલિકે કેમેરા સામે પોઝ આપ્યા, ફોટો વાયરલ
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર નેહા મલિકની ખૂબસૂરતીની ચર્ચા છે. હવે તેને લેટેસ્ટ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.
અભિનેત્રી નેહા મલિકા આ દિવસોમાં તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં છે. નેહા એક પછી એક ગ્લેમરસ ફોટો શેર કરીને ઈન્ટરનેટનો પારો ચડાવી રહી છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો છોડતી નથી. હવે નેહા મલિકે તેનો વધુ એક ગ્લેમરસ અવતાર ફેન્સ માટે શેર કર્યો છે.


નેહા મલિકનો ગ્લેમરસ અવતાર
હાલમાં સોશિયલ મીડિયા પર નેહા મલિકની ખૂબસૂરતીની ખૂબ ચર્ચા છે. તે એક એપ પછી એક ગ્લેમરસ લુકને ફેન્સ માટે શેર કરી રહી છે. હવે તેને તેનો લેટેસ્ટ લુક સોશિયલ મીડીયા પર આગ લગાવી રહ્યો છે.

વ્હાઈટ ડિપ નેક શોર્ટ ડ્રેસમાં પોઝ આપ્યા
હાલમાં જ નેહા મલિકે તેના ફેન્સ માટે તેનો લેટેસ્ટ અવતાર શેર કર્યો છે. આ લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક વ્હાઈટ ડિપ નેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હવે લુક ફેન્સની ધડકન વધારી રહ્યો છે.

ગ્લેમરસ ફોટો વાયરલ
નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર વાયરવ થઈ રહ્યો છે. નેહા મલિકની સિઝલિંગ અદાઓના ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

ફોટોમાં નેહા કમાલની ખૂબસૂરત લાગી રહી છે
નેહા મલિકે ફોટો શેર કરતા હવે ફોટો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેહા મલિક પર આ ડિપ નેક વ્હાઈટ શોર્ટ ડ્રેસ કમાલ લાગી રહ્યો છે.

કિલર સ્ટાઈલમાં પોઝ આપ્યા
અભિનેત્રી નેહા મલિકે ખુલ્લા કર્લી વાળ, ગ્લેમ મેકઅપ તેમજ ઇયરિંગ્સમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે. ફોટોમાં તે દિલ ખોલીને કિલર સ્ટાઈલમાં પોઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે.

ડીપ નેકમાં તેના ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી
નેહા મલિક ફોટોમાં કેમેરાની સામે ડીપ નેકમાં તેના ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અહીં તેના કમાલના પોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નેહા મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
