• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Big Boss 12ની સ્ટાર નેહા પેંડસેએ ઈટલીમાં દેખાડ્યો પોતાનો રેડ હૉટ લુક

By Staff
|

બિગ બૉસ 12માં આવ્યા બાદ નેહા પેંડસે સતત પોતાની તસવીરોને લઈ વાયરલ થઈ રહી છે. હવે નેતાની ગણતરી પણ ટીવીની સેક્સી સ્ટાર્સમાં કરવામાં આવે છે. હાલ નેહા કોઈ ટીવી શોમાં જોવા નથી મળી રહી. છતાં પણ તે પોતાની આ બોલ્ડ તસવીરોથી ચર્ચામાં બબાલ મચાવી રહી છે.

નેહાએ બિગ બૉસ બાદ પોતાની લોકપ્રિયતા વધારી લીધી છે. સોશિયલ મીડિયા પર તેના કેટલાય એવા ફેન્સ છે જે બિગ બૉસ બાદ જ બન્યા. ત્યારે તો નેહાની તસવીરો તેજીથી વાયરલ થઈ જાય ચે. આ વખતે નેહાની ઈટલી વેકેશનની આ તસવીર સામે આવી રહી છે. આ તમામ તસવીરોને નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

નેહાની હૉટનેસ

નેહાની હૉટનેસ

ગત દિવસોમાં નેહા ઈટલીના મિલાન વેકેશન પર ગઈ. જ્યાં નેહા રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. નેહાએ રેડ કલરની થાી સ્લિટ વન પીસ પહેર્યું છે. સાથે પોતાની બીજી તસવીરમાં નેહાએ રેડ ફ્લોરલ ડ્રેસ અને વાઈટ સ્નિકર્સમાં જોવા મળી રહી છે. સાથે તેની રેડ મોનોકિનીમાં હૉટ તસવીરને પણ ભારે પસંદ કરવામાં આવી રહી છે.

વાયરલ તસવીરોનો ભાગ

કહેવામાં કંઈ વાંધો નથી કે નેહા તેજીથી ટીવીની સ્ટાઈલિશ સ્ટાર્સની યાદીમાં સામેલ થવા માટે પૂરી રીતે તૈયાર છે. બિગ બૉસ 12 બાદ નેહા પણ વાયરલ તસવીરોનો ભાગ બની ગઈ છે.

વજનને કારણે મુશ્કેલી વધી હતી

ઉલ્લેખનીય છે કે નેહાએ પોતાના સફરમાં કેટલીય તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને લઈ નેહાએ ટીકાનો ભારે સામનો કરવો પડ્યો હતો. જોકે હવે તેમને જોઈ કોઈ નજર નથી હટાવી શકતું.

સ્લિમ અને ફિટ

શું તમે જાણો છો કે નેહા પેંડસે ક્યારેક ટીવીની સૌથી કર્વી એક્ટ્રેસમાંથી એક હતી. જો કે હવે તે સ્લિમ અને ફિટ થઈ ગઈ છે.

મી ટાઈમ વિતાવી રહી છે

મી ટાઈમ વિતાવી રહી છે

બિગ બૉસ ખતમ થયા બાદ નેહા મી ટાઈમ વિતાવી રહી છે. તે ખુદની ફિટનેસ પર ભારે ફોકસ કરે છે.

લગ્નના અહેવાલોને લઈ

લગ્નના અહેવાલોને લઈ

હાલમાં જ બિગ બૉસ બાદ નેહા પેંડસે પોતાના લગ્નના અહેવાલોને લઈને પણ ચર્ચામાં આવી હતી. જેને નેહાએ ખોટા ગણાવ્યા.

પૂનમ પાંડેએ શેર કરી ઈરોટિક તસવીર, જોતા રહી જશો

મરાઠી ઈન્ડસ્ટ્રી

મરાઠી ઈન્ડસ્ટ્રી

ટીવીની પોપ્યુલર ચેહરો બની ચૂકેલ નેહા મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

પૉલ ડાંસને કારણે

પૉલ ડાંસને કારણે

મીડિયા રિપોર્ટ્સ મુજબ નેહાએ પૉલ ડાંસને કારણે પોતાનો વજન પહેલાથી ઘણો ઘટાડ્યો છે.

આ ટીવી શોથી લોકપ્રિયતા મળી

આ ટીવી શોથી લોકપ્રિયતા મળી

હિન્દી ટીવી સિરિયલ મે આઈ કમ ઈન મેડમે નેહાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

ફિટનેસ સાથે જોડાયેલ

ફિટનેસ સાથે જોડાયેલ

નેહા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. પોતાની તસવીરો શેર કરે છે. ખાસ કરીને ફિટનેસ સાથે જોડાયેલી..

સોફી ચૌધરીની બોલ્ડ બિકિની પોસ્ટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, જુઓ સેક્સી વીડિયો

English summary
neha pendse rocked on social media with her new red hot look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more