Oops: સેંસર બોર્ડે અમિતાભના ડાયલોગ અને સીન્સ પર ચલાવી કાતર
અમિતાભ બચ્ચનની ફિલ્મ શમિતાભ આ અઠવાડીએ રિલીઝ થવા જઇ રહી છે. જોકે હાલમાં જ આ ફિલ્મને સેંસર બોર્ડની કાતરમાંથી પસાર થવું પડ્યું છે. પહલાજ નિહલાનીની અધ્યક્ષતામાં સેંસર બોર્ડે આ ફિલ્મને જોયા બાદ તેને યૂ/એ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે.
પરંતુ આપને જણાવી દઇએ કે સેંસર બોર્ડે ફિલ્મ 'શમિતાભ'ના ત્રણ દ્રશ્યો અને કેંટલાંક ડાયલોગ પર પણ કાતર ફેરવી દીધી છે. સમાચાર અનુસાર શમિતાભના કેટલાંક ડાયલોગમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આ્યો છે. માટે સેંસર બોર્ડની તપાસ સમિતિએ શમિતાભને પ્રમાણપત્ર આપવા પહેલા તેમના નિર્માતાઓને ફિલ્મના એ શબ્દો અને સીનને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

ફિલ્મના નિર્દેશક આર બાલ્કી આ કાપકૂપથી વધારે દૂખી નથી દેખાઇ રહ્યા. જોકે તેમણે જણાવ્યું કે 'સેંસર બોર્ડ માટે કરવામાં આવેલી ફિલ્મની સ્ક્રીનિંગ ખૂબ જ સારી રહી. યૂ/એ સર્ટિફિકેટ મળવાથી અમે ખુશ છીએ. નોંધનીય છે કે શમિતાભ ફિલ્મ 6 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે.'
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
