Nia Sharma Bikini : બોલ્ડ મોનોકિનીમાં બીચ પર ચીલ કરતી જોવા મળી ટીવીની સંસ્કારી વહુ, જુઓ ફોટો
Nia Sharma Bikini : ટીવીની જાણીતી અભિનેત્રી નિયા શર્મા આમ તો સંસ્કારી વહુનો રોલ કરે છે પરંતુ રિચલ લાઈફમાં અલ્ટ્રા બોલ્ડ છે. હાલમાં જ નિયાએ ફરી એક વખત આ વાતનો પુરાવો આપ્યો છે.
અભિનેત્રી નિયા શર્મા હાલ વિદેશમાં રજાઓનો આનંદ લઈ રહી છે. નિયા તેના વેકેશન ફોટોથી ફેન્સની ઘડકન વધારી રહી છે. હાલમાં જ નિયાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

નિયા શર્માની આ લેટેસ્ટ તસવીરોમાં નિયા શર્મા મોનોકિની પહેરીને બોલ્ડનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તસવીરોમાં નિયા શર્મા બ્લુ મોનોકિની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
ફોટોમાં જોઈ શકાય છે કે નિયા શર્મા રિવિલિંગ મોનોકિની પહેરી છે, જેમાં એક્ટ્રેસ પોતાના હાથથી હાર્ટ શેપ બનાવીને પોઝ આપી રહી છે. તસવીરોમાં નિયા શર્મા ખડક પર ચડતી જોવા મળી રહી છે. જો કે તેના બોલ્ડ અવતાર માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
ફોટોમાં નિયા શર્માનો હોટ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં નિયા શર્મા મોનોકિનીમાં તેના લાંબા પગને ફ્લોન્ટ કરી રહી છે. ફોટોમાં નિયા શર્મા બીચ પર બેસીને પોઝ આપી રહી છે. ફોટામાં નિયા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે.
ફોટોમાં નિયા શર્મા એકદમ બિંદાસ્ત અંદાજમાં વેકેશનનો આનંદ લઈ રહી છે. ક્યારેક તે ડાર્ક ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે તો ક્યારેક થમ્બ્સ અપ સાઈન કરી રહી છે. નિયાએ અહીં તેની ફ્રેન્ડ સાથે બોટ પર સૂઈને અલ્ટ્રા હોટ એન્ડ બોલ્ડ પોઝ આપ્યો છે.
તસવીરોમાં નિયા શર્મા સ્વિમિંગ પૂલમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ફોટામાં અભિનેત્રી પોતાની સિઝલિંગ સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે. નિયા શર્મા દરિયાના મોજા સાથે રમતી જોવા મળી રહી છે અને તેના ફોટો આગની જેમ પાણીમાં આગ લગાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
