પ્રિયંકા બાદ આ એક્ટ્રેસે સાર્થક કર્યું એશિયાની હોટેસ્ટ વુમનનું ટેગ

Written By:
Subscribe to Oneindia News

યુકેના એક ન્યૂઝ પેપર ઇસ્ટર્ન આય દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એશિયાની સેક્સિએસ્ટ વુમન તરીકે પ્રિયંકા ચોપરાનું નામ નં.1 પર હતું અને ટેલિવિઝન એક્ટ્રેસ નિયા શર્મા રનર-અપ બની હતી. આ નામ વાંચીને ઘણાને નવાઇ લાગી હશે, પરંતુ નિયા શર્માએ વિવિધ બોલિવૂડ એક્ટ્રેસિસને પાછળ છોડીને આ ટેગ મેળવ્યું હતું અને વર્ષ 2017માં પોતાના વિવિધ હોટ લૂક્સ સાથે તેણે એ વાત સાબિત પણ કરી બતાવી હતી. તમને હજુ પણ શંકા હોય તો નિયાના નીચેના ફોટોઝ તમારી શંકા ચોક્કસ દૂર કરી દેશે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

Behind the wheels

Behind the wheels

નિયાએ કાર સાથે પડાવેલ આ તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કેપ્શન લખ્યું હતું, I feel best when I'm behind the wheel. નિયાનો આ લૂક અને કેપ્શનએકદમ પરફેક્ટ છે. લાઇટ પિંક આઉટફિટ સાથે શેડ્સ અને મેચિંગ હિલ્સ તેના લૂકને સુંદર બનાવે છે. નિયા ટીવીની સોનમ કપૂર કહેવાય છે, તે પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતાં ક્યારેય ખચકાતી નથી.

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

આ ફોટોશૂટમાં નિયા બોલ્ડ સ્ટ્રીટ વેર સ્ટાયલના આઉટફિટમાં જોવા મળે છે. નિયાનો આ લૂક ખૂબ ઇમ્પ્રેસિવ હતો. નિયા શર્માના લૂક્સ માટે એને ક્યારેક કોમ્પ્લિમેન્ટ્સ તો ક્યારેક નિંદાનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, આવા લોકોને સોશ્યલ મીડિયા પર તેણે સણસણતો જવાબ પકડાવ્યો છે.

હેલોવીન લૂક

હેલોવીન લૂક

વર્ષ 2017માં નિયા શર્માએ હેલોવીન પાર્ટી માટે આ લૂક પસંદ કર્યો હતો. વ્હાઇટ શર્ટ ડ્રેસ, હાઇ રાઇઝ્ડ બૂટ્સ અને ડાર્ક પર્પલ લિપસ્ટિકમાં તે હોટ લાગી રહી છે. આ તસવીરને કારણે ઐશ્વર્યા રાય અને નિયાની સરખામણી કરવામાં આવી હતી. કેટલાકે નિયાના આ લૂકને વખોડ્યો પણ હતો. પરંતુ તેણે ખૂબ કોન્ફિડન્ટલી આ લૂક કેરી કર્યો હતો.

English summary
nia sharma second sexiest woman asia.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.