Pics : રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મ માટે નિકિતાએ કરાવ્યું ફોટોશૂટ
મુંબઈ, 22 એપ્રિલ : બૉલીવુડમાં મનોજ કુમારની ફિલ્મ રોટી કપડા ઔર મકાન ખૂબ જ સફળ, સુપર હિટ અને હૃદયસ્પર્શી હતી. હવે તેવા જ ભળતા નામ સાથેની વધુ એક ફિલ્મ આવી રહી છે. તેનું નામ છે રોટી કપડા એન્ડ રોમાંસ.
મનોજ કુમારના સમયમાં રોટી કપડા અને સાથે મકાનનો પ્રશ્ન પણ મહત્વનો હતો, પરંતુ બદલાતા સમયમાં કદાચ હવે મકાન કોઈ મોટો પ્રશ્ન નથી રહ્યો. એટલે જ બૉલીવુડની આ નવી ફિલ્મનું નામ રોટી કપડા એન્ડ રોમાંસ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મૉડેલમાંથી અભિનેત્રી બનવા જઈ રહેલા નિકિતા રાવલ, અરશદ વારસી તથા ચંકી પાન્ડે જેવા કલાકારો છે.
રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મ માટે તાજેતરમાં નિકિતા રાવલે ફોટોશૂટ કર્યું :

નિકિતાનું ફોટોશૂટ
રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મ માટે તાજેતરમાં જ નિકિતા રાવલે એક ફોટોશૂટ કર્યુ હતું.

શાલીનતામાં કામુકતા
નિકિતા રાવલ આ ફોટોશૂટ દરમિયાન શાલીન લાગતા હતાં અને આ શાલીનતામાં તેમની કામુકતા ઝલકતી હતી.

મૉડેલ છે નિકિતા
નિકિતા રાવલ એક મૉડેલ છે કે જેઓ હવે અભિનેત્રી બનવા જઈ રહ્યાં છે.

મ્યુઝિક વીડિયો-આયટમ સૉંગ્સ
નિકિતા રાવલ અત્યાર સુધી વીસથી વધુ મ્યુઝિક વીડિયો અને આયટમ સૉંગ્સ કરી ચુક્યાં છે.

બૉલીવુડમાં એન્ટ્રી
મૉડેલની દુનિયામાંથી હવે નિકિતા રાવલ રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

રોમાંટિક ફિલ્મ
રોટી કપડા એન્ડ રોમાંસ એક રોમાંટિક ફિલ્મ છે.

ફોટોશૂટની પરમ્પરા
બૉલીવુડમાં આજકાલ કોઈ પણ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા ફોટોશૂટ કરાવવાની પરમ્પરા શરૂ થઈ છે.

ભળતું નામ
રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મનું નામ દાયકાઓ અગાઉ આવેલી મનોજ કુમારની સુપર હિટ ફિલ્મ રોટી કપડા ઔર મકાન સાથે ભળતુ આવે છે.

સમય બદલાયો
મનોજ કુમારના સમયે રોટી કપડા અને સાથે મકાનના પ્રશ્નો પણ હતાં, પરંતુ હવે સમય બદલાયો છે અને રોટી કપડા સાથે રોમાંસનો વિષય લોકો સામે આવી રહ્યો છે.

અરશદ સાથે શરુઆત
નિકિતા રાવલ બૉલીવુડમાં રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મ દ્વારા અરશદ વારસી સાથે શરુઆત કરી રહ્યાં છે.

ચંકી પાન્ડે
રોટી કપડા એન્ડ રોમાંસ ફિલ્મમાં અરશદ વારસી તથા નિકિતા રાવલ સાથે ચંકી પાન્ડે પણ છે.












Click it and Unblock the Notifications
