For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિક્કી તંબોલીએ માત્ર બ્લેઝરમાં કરાવ્યુ ટૉપલેસ ફોટોશૂટ, કહ્યુ - આ મારી ભૂલ નથી...

હાલમાં જ નિક્કી તંબોલીએ એક ફોટો શેર કર્યો છે જેને જોઈને માત્ર ફેન્સ નહિ પરંતુ સેલેબ્ઝ પણ દંગ રહી ગયા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિગ બૉસ 14નો હિસ્સો રહી ચૂકેલી નિક્કી તંબોલી પોતાની સ્ટાઈલ અને પોતાના ગ્લેમરસ ફિગર માટે જાણીતી છે. નિક્કી ઘણીવાર પોતાના બોલ્ડ ફોટા પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરે છે. હાલમાં જ નિક્કી તંબોલીએ એક ફોટો શેર કર્યો છે જેને જોઈને માત્ર ફેન્સ નહિ પરંતુ સેલેબ્ઝ પણ દંગ રહી ગયા. નિક્કીએ માત્ર બ્લેઝર પહેરીને આ ફોટોશૂટ કરાવ્યુ છે.

નિક્કી તંબોલીનો શર્ટલેસ ફોટો

નિક્કી તંબોલીનો શર્ટલેસ ફોટો

બિગ બૉસ 14માં શોનો હિસ્સો રહી ચૂકેલી નિક્કી તંબોલી આ રિયાલિટી શો બાદ ખૂબ લોકપ્રિય થઈ. શોના ફિનાલે સુધી પહોંચેલી નિક્કી બિગ બૉસ બાદ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે ફેમસ થઈ ગઈ.

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

નિક્કી સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટોશૂટ અપલોડ કરતી રહે છે. આવુ જ એક બોલ્ડ ફોટોશૂટ નિક્કીએ મેગેઝીન કવર પેજ માટે કરાવ્યુ છે જેમાં તેણે પોતાના લુકથી માત્ર ફેન્સને જ નહિ પરંતુ સેલેબ્ઝને પણ ચોંકાવી દીધા છે.

મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ

મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ

નિક્કી તંબોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક સિઝલિંગ ફોટો અપલોડ કર્યો છે જેમાં તે માત્ર બ્લેઝરમાં જોવા મળી રહી છે. ફોટોશૂટમાં નિક્કી પોતાનુ ટોન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે. તેણે નિયૉન પેંટસૂટ પહેર્યુ છે.

આ મારી ભૂલ નથી કે હું...

આ મારી ભૂલ નથી કે હું...

તેણે ફિટલુક મેગેઝીનના કવર પેજ માટે આ ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે આ ફોટા સાથે કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ કે, 'આ મારી ભૂલ નથી કે હું ફેમસ છુ, આ મારી ભૂલ નથી કે તમને મારી ઈર્ષા આવે છે.'

2.9 મિલિયન ફૉલોઅર્સ

2.9 મિલિયન ફૉલોઅર્સ

તમને જણાવી દઈએ કે નિક્કીના ઈન્સ્ટાગ્રામ પેજ પર 2.9 ફૉલોઅર્સ છે. નિક્કીની પોતાની પૉપ્યુલારિટી છે, તેના ફોટા પોસ્ટ થતાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં જ તે બિગ બૉસ 15ના શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી. તેણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણુ કામ કર્યુ છે. બિગ બૉસમાંથી બહાર નીકળીને તેણે ખતરો કે ખિલાડી શોમાં પણ ભાગ લીધો છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કર્યુ કામ

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કર્યુ કામ

નિક્કી તંબોલીએ પોતાના કરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી અને ઘણી ટીવી એડમાં કામ પણ કર્યુ. ત્યારબાદ નિક્કીને સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોની ઑફર પણ આવવા લાગી. તેણે તેલુગુ અને તમિલની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

English summary
Nikki Tamboli set fire on her shirtless Photoshoot, wear only Blazer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X