બોલિવૂડની આ અભિનેત્રીઓને અસલી નામ કોઈ નથી જાણતુ, નામ બદલીને સફળતા મેળવી!

બોલિવૂડની દુનિયા આભાસી દુનિયા છે. બોલિવૂડમાં સફળતા માટે ઘણા લોકો આવે છે. જેમાંથી કેટલાક લોકો સફળ થાય છે તો કેટલાક લોકો આ આભાસી દુનિયામાં ખોવાઈ જાય છે.

બોલિવૂડની દુનિયા આભાસી દુનિયા છે. બોલિવૂડમાં સફળતા માટે ઘણા લોકો આવે છે. જેમાંથી કેટલાક લોકો સફળ થાય છે તો કેટલાક લોકો આ આભાસી દુનિયામાં ખોવાઈ જાય છે. આજે આપણે બોલિવૂડની કેટલીક સફળ અભિનેત્રીઓની વાત કરવાના છીએ, આ અભિનેત્રીઓ નામ બદલીને બોલિવૂડમાં સફળતા મેળવી છે.

કિયારા અડવાણી

કિયારા અડવાણી

કિયારાએનું નામ પહેલા આલિયા હતું અને તેણે એક્ટિંગ શરૂ કરતા પહેલા પોતાનું નામ બદલ્યુ હતું. નાખ્યું હતું. તેણે કહ્યું કે આલિયા નામની એક્ટ્રેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ચૂકી છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમા લાંબા હતું. પરંતુ ફિલ્મોમાં કામ શરૂ કરતા પહેલા તે રીમામાંથી મલ્લિકા બની હતી.

માન્યતા દત્ત

માન્યતા દત્ત

સંજય દત્તની પત્ની માન્યતાનું અસલી નામ દિલનવાઝ શેખ છે, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેને નામ બદલી નાંખ્યુ હતું.

તબ્બુ

તબ્બુ

તબ્બુ આજે પણ બોલિવૂડમાં એક્ટિવ છે. તે પણ મુસ્લિમ છે અને તેનું પૂરું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે. તેણે વર્ષ 1985માં ફિલ્મ હમ નૌજવાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રીના રોય

રીના રોય

અભિનેત્રી રીના રોય મુસ્લિમ પરિવારમાંથી હતી. તેનું સાચું નામ સાયરા અલી છે. તેણે વર્ષ 1972માં ફિલ્મ જરૂરતથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. બોલિવડમાં આવતા પહેલા પોતાનું નામ બદલીને રીના રોય રાખ્યું હતું.

મધુબાલા

મધુબાલા

મધુબાલા બોલિવૂડની સૌથી સફળ અને સુંદર અભિનેત્રી છે. આઝાદી પછી સિનેમાની પહેલી પેઢીમાંની મધુબાલાનું અસલી નામ મુમતાઝ બેગમ હતું. પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાનું નામ બદલી નાખ્યું. મધુબાલાને 1947માં આવેલી ફિલ્મ નીલકમલથી ઓળખ મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X