નોરા ફતેહીએ 'ઓ સાકી-સાકી' સોન્ગ પર ઝલવા દેખાડ્યા, Video જુઓ

નોરા ફતેહીએ 'ઓ સાકી-સાકી' સોન્ગ પર ઝલવા દેખાડ્યા, Video જુઓ

બૉલીવુડની મશહૂર એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના ડાંસ અને જબરદસ્ત અંદાજ માટે ઓળખાય છે. નોરા ફતેહીનો ડાંસ હંમેશા ફિલ્મોની સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ ખુબ ધમાલ મચાવે છે. એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ નોરા ફતેહીએ પોતાના ઇન્સ્ટાગ્રામથી એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી બેલી ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના સુપરહિટ સોન્ગ ઓ સાકી સાકી પર ડાંસ કરી રહી છે.

નોરા ફતેહીએ ઝલવા દેખાડ્યા

નોરા ફતેહીએ ઝલવા દેખાડ્યા

વીડિયોમાં નોરા ફતેહી જબરદસ્ત અંદાજમાં ડાંસ કરી રહી છે. વીડિયોને શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, "ઓ સાકી સાકીને એક વર્ષ પૂરું થઇ ગયું છે. રિહર્સલનો વીડિયો, જ્યારે મેં પહેલીવાર હુક સ્ટેપ ટ્રાઇ કર્યો હતો. વિશ્વાસ નથી થઇ રહ્યો કે આને એક વર્ષ પૂરું થઇ ગયું."

વીડિયો જુઓ

નોરા ફતેહીના આ વીડિયો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઇએ કે નોરા ફતેહી હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી સતત ડાંસ વીડિયો શેર કરે છે જે ખુબ ચર્ચામાં રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીએ હાલમાં જ બૉલીવુડ ફિલ્મ સ્ટ્રીટ ડાંસરમાં મહત્વની ભૂમિકા નિભાવી.

ગરમી સોન્ગે પણ ધમાલ મચાવી

ગરમી સોન્ગે પણ ધમાલ મચાવી

ફિલ્મમાં તેના ગર્મી સોંગે તો રિલીઝ થતા પહેલા જ ધમાલ મચાવી રાખી. હવે જલદી જ એક્ટ્રેસ નરા ફતેહી અજય દેવગન સાથે ફિલ્મ ભુજઃ ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં જોવા મળશે. આ ફિલ્મમાં પણ એક્ટ્રેસ પોતાના ડાંસથી ધમાલ મચાવનાર છે. આ ઉપરાંત નોરા ફતેહીએ દિલબર, સાકી સાકી અને કમરિયા જેવા સ્પેશિયલ સોન્ગથી પણ ખુબ ધૂમ મચાવી છે. એક્ટ્રેસે બૉલીવુડ ઉપરાંત બિગ બૉસ જેવા રિયાલિટી શોમાં પણ હાથ અજમાવ્યો હતો અને ખુબ ચર્ચા મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X