બ્લુ શોર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સ સાથે ગોગલ્સ, નોરાનો આ અવતાર જોશો તો જોતા રહી જશો, જુઓ ફોટો
બોલિવૂડમાં નોરા ફતેહીની ખૂબસૂરતીનો કોઈ મુકાબલો નથી. અલ્ટ્રા બોલ્ડ અભિનેત્રી નોરા ફતેહી તેના ગ્લેમરસ ફોટો અને વીડિયોથી ઈન્ટરનેટનો પારો હાઈ રાખે છે. હવે નોરા ફતેહીએ ફરીથી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.
હાલમાં જ નોરા ફતેહી એરપોર્ટ પર કેમેરામાં કેદ થઈ હતી. હવે નોરાનો આ લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અહીં નોરા એકદમ હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી. નોરાની અદાઓની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે.

લેટેસ્ટ લુકમાં નોરા ફતેહી બ્લુ ડ્રેસ, હાઈ હીલ્સ સાથે ખુલ્લા વાળ અને ગોગલ્સમાં કમાલ લાગી રહી હતી. નોરાના આ લુકે તેના ફેન્સને ઘાયલ કરી દીધા છે. અહીં નોરાનો લુક એટલો શાનદાર હતો કે તેને જોઈને કોઈ પણ ધબકારો ચુકી જાય.
અહીં નોરા ફતેહીએ તેના સ્ટાઈલિસ્ટ વોકથી કેમેરા સામે ફરી ફરીને પોઝ આપ્યા હતા. નોરા ફતેહી પૈપરાજીને ક્યારેય નિરાશ કરતી નથી. તે દિલ ખોલીને પોઝ આપે છે. હવે નોરાના પોઝ ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.
નોરા ફતેહીની સ્ટાઈત દરેક વખતે તમામ લોકોનું ધ્યાન ખેંચે છે. હવે આ વખતે પણ નોરાની સ્ટાઈલે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. નોરાની ઈન્ટરનેટ પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેને લાખો લોકો ફોલો કરે છે. હવે તેના ફોટો પર ફેન્સ લાઈક અને શેર કરી રહ્યા છે.
નોરાની ડ્રેસિંગ સેન્સ અદ્ભુત છે અને તે આમાં મલાઈકા અરોરાને પાછળ છોડી દે છે. નોરા સારી રીતે જાણે છે કે ક્યારે શું પહેરવું? દરેક વખતે તે કેમેરા સામે આવતાની સાથે જ છવાઈ જાય છે.












Click it and Unblock the Notifications
