લીલી ટોપી, રંગબેરંગી ડ્રેસ, નોરા ફતેહીને લોકો બોલ્યા- તબિયત તો ઠીક છે?

લીલી ટોપી, રંગબેરંગી ડ્રેસ, નોરા ફતેહીને લોકો બોલ્યા- તબિયત તો ઠીક છે?

એક્ટ્રેસ અને ડાંસર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. નોરા ફતેહીને સૌથી વધુ ડાંસર તરીકે ઓળખવામાં આવે છે અને તેના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવતા રહે છે. અત્યારે પણ તે સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટોશૂટને પગલે ચર્ચામાં છે. જેવા પ્રકારની ડ્રેસમાં તેમણે પોતાની તસવીરો શેર કરી છે, તે તેમના ફેન્સ અને સોશિયલ યૂઝર્સને સમજમાં નથી આવી રહી. એવામાં તેમને આ બાબતે કેટલાય પ્રકારના સવાલ કરવામાં આવી રહ્યા છે. તો કેટલાક લોકો મીમ પણ બનાવી રહ્યા છે.

નોરાએ એકદમ અલગ અંદાજ દેખાડ્યો

નોરાએ એકદમ અલગ અંદાજ દેખાડ્યો

નોરા ફતેહીએ પોતાની જે તસવીર શેર કરી છે, તેમાં તે એકદમ અલગ જોવા મળી રહી છે. નોરાએ ઘણો કલરફુલ ડ્રેસ પહેર્યો છે. એક તસવીરોમાં તે લીલા રંગની ટોપી પણ લગાવેલી જોવા મળી રહી છે. સાથે જ તેમણે સ્લીપર સાથે મોજા પહેર્યાં છે. એક તસવીરમાં તે સ્વેટર પહેરેલી પણ છે.

સોશિયલ મીડિયા પર લુક વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પર લુક વાયરલ થઈ રહ્યો છે

હાલમાં જ એક કાર્યક્રમ માટે નોરાએ આ ડ્રેસ પહેર્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે. નોરાની આ તસવીરો પર મજેદાર કોમેન્ટ આવી રહી છે, ગરમીમાં સ્વેટર પહેરી જોઈ કોઈ તેની તબિયત વિશે પૂછી રહ્યું હતું તો કોઈ પૂછી રહ્યા હતા કે કયા જમાનાના કપડાં કાઢ્યાં છે. કેટલાક યૂઝર્સે રણબીર સિંહ સાથે તેની આ ડ્રેસનો મુકાબલો પણ ગણાવ્યો. તેની આ તસવીરો પર કેટલાય મીમ પણ બની રહ્યા છે.

નોરા ફતેહીની ચાર લાખની બેગ

નોરા ફતેહીની ચાર લાખની બેગ

હાલમાં જ નોરા ફતેહીની વધુ એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે લૉકડાઉન બાદ ઘરેથી નીકળીને જઈ રહી છે. આ તસવીરમાં નોરા પાસે બ્લૂ ચેનલ હેંડબેગ જોવા મળી હતી. આ બેગની કિંમતના કારણે ચર્ચા થઈ રહી છે. નોરાએ જે બેગ પોતાની સાથે કેરી કરી હતી તેની કિંમત 4 લાખ રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X