બ્રાલેટ-શોર્ટ્સમાં ફેન્સને ઘાયલ કરતી જોવા મળી નોરા ફતેહી, વીડિયો વાયરલ

આ ફોટોમાં નોરા ફતેહી સિલ્વર બ્રાલેટ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ હોટ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

બોલિવૂડમાં નોરા ફતેહીની ખૂબસૂરતીનો કોઈ મુકાબલો નથી. આ વાતનો વધુ એક પુરાવો હાલમાં જ સામે આવ્યો છે. પોતાની ગ્લેમરસ અદાઓ અને અદભુત ડાન્સ મુવ્સ માટે જાણીતી નોરા ફતેહીએ હાલમાં જ તેનો લેટેસ્ટ અવતાર ફેન્સ માટે શેર કર્યો છે. આ લેટેસ્ટ ફોટોમાં નોરા ફતેહી તેના પરફેક્ટ ફિગરથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી છે.

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

નોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર

હાલમાં જ નોરા ફતેહીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નોરાની બોલ્ડ અદાઓ ફેન્સ પર વીજળી પાડવાનું કામ કરી છે. નોરાનો હોટ એન્ડ બોલ્ડ અવતાર ફેન્સને પરસેવો છોડાવી રહ્યો છે.

ડેનિમ શોર્ટ્સમાં કેમેરા સામે પોઝ આપ્યા

ડેનિમ શોર્ટ્સમાં કેમેરા સામે પોઝ આપ્યા

ડેનિમ શોર્ટ્સ આ ફોટોમાં નોરા ફતેહી સિલ્વર બ્રા અને ડેનિમ શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ હોટ લુક સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ફોટોમાં નોરા બ્રા ઉપર બ્લેક પારદર્શક કપડાને કારણે ખૂબ જ હોટ લાગી રહી છે.

ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી

ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી

અહીં નોરા હોટ એન્ડ બોલ્ડ આઉટફિટમાં તેના ક્લીવેજને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેની તસવીરો ફેન્સને ઘાયલ કરી રહી છે. ફોટોમાં નોરા ફતેહીએ ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે.

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

કમાલના ફિગર અને હોટ એન્ડ બોલ્ડ અદાઓ માટે બોલિવૂડમાં જાણીતી નોરા ફતેહી અહીં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પરફેક્ટ ફિગર પર પરફેક્ટ આઉટફિટને કારણે નોરાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગી ગયા છે.

ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કર્યા

ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કર્યા

આ પહેલી વખત નથી, આ પહેલા પણ નોરા તેના ટોન્ટ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરી ચુકી છે. આ ફોટોમાં નોરા તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેનો નવો લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફોટો ફેન્સને પસંદ આવ્યા

ફોટો ફેન્સને પસંદ આવ્યા

નોરા ફતેહીના આ અવતાર ફેન્સની ધડકન વધારવાનું કામ કર્યુ છે. તેની તસવીરો પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે.

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નોરા તેના ફેન્સ સાથે તેના અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ક્ષણો શેર કરતી રહે છે.

નોરા ફતેહીની મોટી ફેન ફોલોઈંગ છે

નોરા ફતેહી તેના કિલર લુકથી ફેન્સને ઘાયલ કરવાનું સારી રીતે જાણે છે. ફેન્સ તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોની આતુરતાથી રાહ જોવે છે. નોરા પણ પોતામા ફેન્સનું સારી રીતે ધ્યાન રાખે છે. તે તેના ફોટો ફેન્સ સાથે શેર કરવાનું ભુલતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X