શૉર્ટ બ્લેક ડ્રેસમાં નુસરત ભરૂચાએ હંગામો મચાવ્યો, વાયરલ થઈ હૉટ તસવીરો
એક્ટ્રેસ નુસરત ભરૂચા હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને તેનું એક કારણ છે તેનું હૉટ ફોટોશૂટ જે હાલ વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે નુસરત આમાં બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારથી ફિલ્મ સોનૂ કી ટીટૂ કી સ્વીટીનો ભાગ બની છે અને હાલ તે બહુ ચર્ચામાં રહે છે. નુસરત ભરુચા ન માત્ર શાનદાર એક્ટ્રેસ છે બલકે તે બહુ હૉટ અને સેક્સી પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસવીરો આ વાતનું પાક્કું સબુત છે. નુસરત ભરૂચાના ફેન્સ આ તસવીરોને સતત શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તે બહ શાનદાર એક્ટ્રેસ છે અને પોતાના કામને લઈ સતત વ્યસ્ત ચાલી રહી છે. અહીં જુઓ નુસરત ભરુચાની કેટલીક હૉટ એન્ડ સેક્સી તસવીરો...

હૉટ એક્ટ્રેસ
નુસરત ભરુચાએ હાલમાં જ આ ફોટોશૂટ કરાવ્યું છે જે સતત વાયરલ થઈ રહ્યું છે.

ફેન્સ શેર કરી રહ્યા છે
નુસરત ભરુચાની આ તસવીરો તેમની ફેન્સ સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે.

શૉર્ટ બ્લેક ડ્રેસ
શોર્ટ બ્લેક ડ્રેસમાં નુસરત ભરુચા કમાલની લાગી રહી છે. તેમનાથી નજર નહિ હટે.

શાનદાર એક્ટ્રેસ
નુસરત ભરુચા એક સારી અદાકાર છે અને આ વાત સાબિત પણ કરી ચૂકી છે.

સોનૂ કે ટીટૂ કી સ્વીટી
ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં નુસરત ભરુચાએ ભારે દમદાર અભિનય કર્યો હતો.

પહેલાની તસવીરો
નુસરત ભરુચાની આ તસવીરો બહુ પહેલાની છે પરંતુ તે બીચ પર કમાલ લાગી રહી છે.

ખૂબસૂરત અદાકાર
નૂસરત ભરુચા અતિ ખૂબસૂરત છે. તેની તસવીરો સામે આવતા જ છવાઈ જાય છે.
સેક્સી રાગિની કરિશ્માના આ વાયરલ ફોટા તમારા હોશ ઉડાવી દેશે, એકલામા જ જોજો

બોલ્ડ એક્ટ્રેસ
પોતાની સેક્સી અને બોલ્ડ અદાઓથી તે લોકોને દીવાના બનાવી રીહ છે. તેનું ફેનફોલોઈંગ પણ શાનદાર છે.