Nysa Devgan Viral Video : ન્યાસા દેવગનનો બાર્બી લુક સોશિયલ મીડિયા પર છવાયો, જુઓ વીડિયો
Nysa Devgan Viral Video : અજય દેવગન અને કાજોલની લાડલી દિકરી ન્યાસા દેવગન હવે યુવાન થઈ ગઈ છે. ન્યાસાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.
ન્યાસા પણ સમયે સમયે તેની ખૂબસૂરતીના દિદાર તેના ફેન્સને કરાવતી રહે છે. ન્યાસાના ફોટોકે વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

હાલ તો ન્યાસા તેની સ્ટડી પર ધ્યાન આપી રહી છે પરંતુ વચ્ચે વચ્ચે ન્યસા તેના હોટ ફોટો અને વીડિયોથી ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે ન્યાસા તેના લેટેસ્ટ વીડિયોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
ન્યાસા દેવગનનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ન્યાસા દેવગન શોર્ટ ગુલાબી ડ્રેસમાં જોવા મળી રહી છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે પાર્ટીમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે અને તેણે હાઈ હીલ્સ પહેરી છે. આ દરમિયાન તેના ચહેરા પર અલગ-અલગ હાવભાવ જોવા મળી રહ્યા છે અને તેને અહીં ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
આ દરમિયાન એક બોડીગાર્ડ ન્યાસા દેવગનને ચાલવામાં મદદ કરે છે. બોડીગાર્ડ પણ હાથ પકડીને તેમની કારમાં બેસાડે છે. આ વીડિયો જોયા પછી ઘણા લોકો કહી રહ્યાં છે કે ન્યાસા નશામાં હતી.
આ સમયે ન્યાસા દેવગન નશામાં હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો ઘણો જૂનો છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ કરતા પણ જોવા મળ્યા છે.
ઘણા લોકો કહે છે કે ન્યાસા દેવગન નશામાં ધૂત લાગે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તે એક મોટા બાપની બગડેલી દિકરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
