video : જુઓ, બોલીવૂડ સેલેબ્રિટી બન્યા પહેલાનો રણવીર સિંહ

રણવીર સિંહ બોલીવૂડના તે એક્ટ્રોમાંથી એક છે જેને ઇન્ટ્રસ્ટ્રીમાં પોતાના પગ જમાવા માટે કરવી પડી હતી ભારે જહેમત. જો કે આજે હકીકત કંઇ બીજી છે આજે રણવીર પાસે પૈસા, નામ, શાન બધું છે. આજે તેમણે દરેક મોટો બેનર સાથે ફિલ્મ કરી લીધી છે. વધુમાં હાલમાં તેમની બે ફિલ્મો આવી રહી છે એક છે બાજીરાવ મસ્તાની અને અન્ય છે દિલ ધડકને દો.

ranveer singh

પણ આજે અમે તમને જે વીડિયો બતાવાના છીએ તે રણવીર સિંહના જીવનનો એ પહેલું બતાવે છે જ્યારે રણવીર કોઇ સેલેબ્રિટી નહતો. તેને ઇન્ડસ્ટ્રીમાં કોઇ જાણતું પણ નહતું અને તેને કોઇ પૂછતૂય નહતું. જો કે આ વિડિયો જોઇને તમે તે જરૂરથી સમજી શકશો કે ખાસ્સા સમય પહેલા રણવીર કેવો લાગતો હતો.
જો કે તે વાત અને આજની વાતમાં જો કોઇ સમાનતા હોય તો તે છે રણવીરની એક્ટીંગની ત્યારે પણ તે પોતાની એક્ટીંગના દમ પર લોકોનું મનોરંજન કરતા હતા અને આજે પણ.

આ વિડિયો તે સમયનો છે જેમાં રણવીર એક્ટિંગ ક્લાસમાં જઇને કોચીંગ લેતા હતા. આ વીડીયોના અંતમાં તમને રણવીર જોવા મળશે. તો જુઓ રણવીરનો આ વીડીયો અને જાણો કેટલો બદલાઇ ગયો છે આ સ્ટાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X