Birthday: 44 વર્ષની ઉંમરે આટલી હૉટ, જુઓ શિલ્પા શેટ્ટીની 10 સુપર સેક્સી તસવીરો

44 વર્ષની ઉંમરે આટલી હૉટ, જુઓ શિલ્પા શેટ્ટીની 10 સુપર સેક્સી તસવીરો

44ની ઉંમરમાં પોતાની ફિટનેસથી શિલ્પા શેટ્ટી બૉલીવુડી કેટલીય એક્ટ્રેસને ટક્કર આપે છે. આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિવસ છે. શિલ્પાએ 1993માં રિલીઝ થયેલ ફિલ્મ બાજીગરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ બેક ટૂ બેક તે કેટલીય સુપરહિટ ફિલ્મો આપતી ગઈ. અક્ષય કુમારથી લઈ સલમાન ખાન સુધી શિલ્પા શેટ્ટીએ પોતાની હૉટનેસથી ખુદને બૉલીવુડની સૌથી ખૂબસૂરત સ્ટાર્સની ગણતરીમાં સામેલ કરી દીધી છે. આજે પણ તેઓ ગમે ત્યાં દેખાય જાય ફોટોગ્રાફર પ તેમને પોતાના કેમેરામાં કેદ કરતા નથી ભૂલતા.

44મો જન્મદિવસ

44મો જન્મદિવસ

વર્ષ 2009માં શિલ્પાએ બિઝનેસમેન રાજ કુ્દ્રા સાથે લગ્ન કર્યાં. લોકોને લાગ્યું કે તેમનું કરિયર ખતમ થયું. ખુદને ફિટનેસના મામલે શિલ્પા એ હદે આગળ લઈ ગઈ ખે આજે ફિટનેસનું નામ સાંબળતા જ બધાની જીભ પર શિલ્પા શેટ્ટીનું નામ આવી જાય છે. શિલ્પા હાલ એક્ટ્રેસ તરીકે સક્રિય નથી. ટીવી શો સુપર ડાંસરમાં તે જજ તરીકે 3 વર્ષથી જોડાયેલી છે. સ્ટાઈલના મામલે શિલ્પા એવી એક્ટ્રેસમાંની એક છે જેના પર ઈન્ડિયન અને વેસ્ટર્ન ડ્રેસિસ બંને શોભે છે.

જુઓ ટૉપ સેક્સી તસવીરો

જુઓ ટૉપ સેક્સી તસવીરો

શિલ્પા શેટ્ટીની સ્ટાઈલ પર બૉલીવુડની કેટલીય એક્ટ્રેસ ફિદા છે. શિલ્પાના કરિયરની વાત કરવામાં આવે તો મેં ખિલાડૂ તૂ અનાડી, શૂલ, ધડકન, ફિર મિલેંગે સહિતની કેટલીય ફિલ્મો આપી છે. હા જુઓ શિલ્પાની સૌથી સેક્સી 10 તસવીરો જેને તમે જોતા જ રહી જશો.

બૉલીવુડમાં આવ્યા બાદ

બૉલીવુડમાં આવ્યા બાદ

બૉલીવુડમાં આવ્યાના પહેલા અને બાદમાં શિલ્પાએ પોતાના લુક પર ભારે કામ કર્યું. ખુદનું વજન ભારે હદ સુધી ઘટાડ્યું.

મેંગ્લોર શહેરમાં

મેંગ્લોર શહેરમાં

કર્ણાટકના મેંગ્લોર શહેરમાં 8 જૂન 1974ના રોજ શિલ્પા શેટ્ટીનો જન્મ થયો.

16 વર્ષની ઉંમરથી

16 વર્ષની ઉંમરથી

માત્ર 16 વર્ષની ઉંમરમાં જ લિમ્કાની જાહેરાતથી શિલ્પાએ પોતાના કરિયરની શરૂઆત કરી.

નિર્માતા પણ

નિર્માતા પણ

જણાવી દઈએ કે શિલ્પાએ નિર્માતા તરીકે ઢિંશકિયાઉ નામથી એક ફિલ્મ રિલીઝ કરી. પરંતુ તે ખરાબ રીતે ફ્લોપ રહી.

હૉટ એન્ડ સેક્સી

હૉટ એન્ડ સેક્સી

શિલ્પા શેટ્ટી હાલ પોતાની નવી હૉટ એન્ડ સેક્સી ફોટોથી ચર્ચામાં છે. તે અવારનવાર પોતાની નવી તસવીર શેર કરતી રહે છે.

પરફેક્ટ હેલ્થ

પરફેક્ટ હેલ્થ

શિલ્પા શેટ્ટી પરફેક્ટ હેલ્થ માટે ઉદાહરણ પૂરું પાડતી બૉલીવુડની એક્ટ્રેસ છે.

સાડી પહેરવાની સ્ટાઈલ

સાડી પહેરવાની સ્ટાઈલ

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જેટલી મશહૂર પોતાની ફિટનેસ અને ટોન્ડ બૉડી માટે છે તેનાથી ક્યાંય વધુ તે પોતાની સાડી પહેરવાની સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

પરફેક્શન સાથે

પરફેક્શન સાથે

શિલ્પા કંઈપણ પહેરે છે તે પછી વેસ્ટર્ન ડ્રેસ હોય કે પછી ઈન્ડિયન, તે બધું જ એકદમ પરફેક્શન સાથે કૈરી કરે છે.

21 કિલો વજન

21 કિલો વજન

પ્રેગ્નન્સી બાદ શિલ્પા શેટ્ટીનું વજન વધી ગયું હતું. દરમિયાન તેમણે પોતાનું 21 કિલો વજન ઘટાડ્યું.

ખાણીપીણી અને યોગા

ખાણીપીણી અને યોગા

શિલ્પા શેટ્ટી બૉલીવુડની એવી અદાકાર છે, જે પોતાની એક્ટિંગ માટે નહિ, બલકે ફિટનેસ માટે મશહૂર છે. ખાણીપીણી અને યોગથી પણ તેને ખાસ લગાવ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X