Wardrobe Malfunction : બૉલીવુડ હસીનાઓના 2014ના ટૉપ મોસ્ટ Oops Moments!
વૉર્ડરોબ માલફંક્શન જ્યારે હૉલીવુડમાં સામાન્ય બાબત ગણાય છે, ત્યારે હવે નવા જમાનામાં બૉલીવુડ પણ તેનું આદી બનતું જાય છે. આજકાલની અભિનેત્રીઓ જ નહીં, પણ કેટલીક સ્થાપિત અભિનેત્રીઓ પણ વૉર્ડરોબ માલફંક્શનનો કાં તો ભોગ બને છે અને કેટલીક વાર લાગે છે કે જાણે તેઓ પોતે જ તેના માટે આતુર હોય છે.
થોડાક દિવસ અગાઉ જ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણે અને કંગના રાણાવત જેવી અભિનેત્રીઓ જે રીતે આ ઉપ્સ મોમેંટના ભોગ બની હતી, તે જોઈને કોઈ પણ સુજ્ઞ વ્યક્તિ ન કહી શકે કે આ અભિનેત્રીઓ આવી શરમજનક પરિસ્થિતિનો ભોગ બની હોય. તે તસવીરો જોઈને સ્પષ્ટ કહી શકાતુ હતું કે આ બૉલીવુડ સેલિબ્રિટીઓ જાણી જોઈને આવી પરિસ્થિતિ વહોરી લે છે.
ચાલો 2014ના ટૉપ મોસ્ટ ઉપ્સ મોમેંટ બતાવીએ :

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટની આ ઉપ્સ મોમેંટ સૌથી વધુ ચર્ચામાં રહી.

વધુ એક
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાના પ્રમોશન દરમિયાન વરુણ ધવને આલિયાને ઉંચકી લેતા આલિયા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

કંગના રાણાવત
કંગના રાણાવતે એક ઇવેંટમાં જે રીતનું આઉટફિટ પહેર્યુ છે, તે જોતા સ્પષ્ટ છે કે તેઓ ઉપ્સ મોમેંટનો ભોગ બનવા આતુર હતાં.

અમીષા પટેલ
ફ્લૉપ હીરોઇન અમીષા પટેલ દેસી મૅજિક જેવી ફ્લૉપ ફિલ્મના પ્રમોશન દરમિયાન આમ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

અંકિતા શૌરી
મૉડેલ અને ભૂતપૂર્વ પૉન્ડ્સ ફેમિના મિસ ઇંડિયા ઇંટરનેશનલ અંકિતા શૌરી મુંબઈમાં એક જિમના લૉન્ચિંગ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

અનુષ્કા શર્મા
નેવિયા પ્રોડક્ટ લૉન્ચિંગ દરમિયાન અનુષ્કા શર્મા ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયા હતાં.

દીપિકા પાદુકોણે
ઇંડિયા ટુડે કૉન્ક્લેવ દરમિયાન દીપિકા પાદુકોણેના આઉટફિટે દગો કર્યો હતો.

ઇલિયાના
એક ઇવેંટ દરમિયાન ઇલિયાના ડીક્રૂઝ પણ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

નરગિસ ફખરી
એક રૅમ્પ વૉક દરમિયાન જુઓ નરગિસ ફખરીની કેવી હાલત થઈ હતી.

પ્રિયંકા ચોપરા
આઈ કાન્ટ મેક યૂ લવ મી મ્યુઝિક લૉન્ચ દરમિયાન પ્રિયંકા ચોપરા જાણી જોઈને એવું સ્કર્ટ પહેરી આવ્યા કે જેમાંથી વૉર્ડરોબ માલફંક્શન થતા કોઈ રોકી શકે તેમ હતુ જ નહીં.

શ્રદ્ધા કપૂર
આશિકી 2 મ્યુઝિક કૉન્સર્ટ દરમિયાન શ્રદ્ધા કપૂર પણ કંઇક આવી જ પરિસ્થિતિનો ભોગ બન્યા હતાં.












Click it and Unblock the Notifications
