બોક્સ ઓફિસ પાર અક્ષય કુમાર ની સેન્ચુરી, પેડમેન 100 કરોડ પાર

Posted By:
Subscribe to Oneindia News

અક્ષય કુમાર ની ફિલ્મ પેડમેન ભારતમાં ભલે ધીરે ધીરે ચાલી રહી હોય પરંતુ વિદેશોમાં તેને ખુબ જ ઝડપ થી કલેક્શન કર્યું છે. જેના કારણે આ ફિલ્મ ખાલી 4 દિવસમાં લગભગ 108 કરોડનું કલેક્શન કરી ચુકી છે.

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન નો વિષય ઘણા લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અક્ષય કુમાર ની પહેલ ને લોકો ખુબ જ સાથ પણ આપી રહ્યા છે.

ફિલ્મના ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું હતું કે આવા મુદ્દા પર ફિલ્મ હોલિવુડ પણ બનાવી શક્યું નથી. જેના કારણે અક્ષય કુમારને ખુબ જ મોટો દર્શક વર્ગ મળી રહ્યો છે. હાલમાં અક્ષય કુમાર પર ફિલ્મની સ્ક્રિપ ચોરી કરવાનો પણ આરોપ લાગ્યો હતો.

અક્ષય કુમાર ની ફિલ્મ પેડમેન પર ચાલી રહેલા વિવાદ પછી પણ તેના કલેક્શન પર કોઈ જ અસર પડ્યો નથી. હવે જોવાનું છે કે આ ફિલ્મ ભારતીય બોક્સઓફિસ પર કેટલા દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરે છે.

જુઓ સૌથી ઝડપી 100 કરોડ કમાવવાવાળી ફિલ્મો

બાહુબલી 2

બાહુબલી 2

બાહુબલી 2 ફિલ્મે ખાલી 2 દિવસમાં આ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મના હિન્દી વર્ઝન ઘ્વારા 511 કરોડની કમાણી કરવામાં આવી હતી

દંગલ

દંગલ

દંગલ ફિલ્મે ખાલી 3 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 388 કરોડની કમાણી કરી હતી.

પીકે

પીકે

પીકે ફિલ્મે ખાલી 4 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 340 કરોડની કમાણી કરી હતી.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન ફિલ્મે ખાલી 3 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 320 કરોડની કમાણી કરી હતી.

સુલતાન

સુલતાન

સુલતાન ફિલ્મે ખાલી 3 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 300 કરોડની કમાણી કરી હતી.

ધૂમ 3

ધૂમ 3

ધૂમ 3 ફિલ્મે ખાલી 3 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 285 કરોડની કમાણી કરી હતી.

ક્રિશ 3

ક્રિશ 3

ક્રિશ 3 ફિલ્મે ખાલી 4 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 240 કરોડની કમાણી કરી હતી.

કિક

કિક

કિક ફિલ્મે ખાલી 5 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 233 કરોડની કમાણી કરી હતી.

ચેન્નાઇ એક્સપ્રેસ

ચેન્નાઇ એક્સપ્રેસ

ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મે ખાલી 4 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 227 કરોડની કમાણી કરી હતી

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો

પ્રેમ રતન ધન પાયો ફિલ્મે ખાલી 3 દિવસમાં 100 કરોડ આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે કુલ 208 કરોડની કમાણી કરી હતી.

English summary
Padman Box Office Collection - crosses 100 crore worldwide. Film is having a great run at the domestic and international Box Office.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.