Palak Tiwari Bikini : માલદિવમાં પલક તિવારી બિકીનીમાં વેકેશનનો આનંદ લેતી જોવા મળી, જુઓ ફોટો
Palak Tiwari Bikini : દિવસે દિવસે હોટ એન્ડ બોલ્ડ બની રહેલી પલક તિવારી આ દિવસોમાં માલદિવમાં તેના વેકેશનનો આનંદ લઈ રહી છે.
હાલમાં જ પલક તિવારીએ તેના વેકેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં પલક તિવારીનો સુપર બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે.

પલક તિવારીએ શેર કરેલા ફોટોમાં તે બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી રહી છે. શ્વેતા તિવારીના પરફેક્ટ ફિગર પર બ્લેક બિકીની તેણીની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે.
પલક તિવારી માલદિવથી તેના ફેન્સ માટે તેના ખુબસુરત ફોટો શેર કરી રહી છે. ફોટોમાં શ્વેતા તિવારીની બોલ્ડનેસ તેના ફેન્સને ઘાયલ કરી રહી છે. શ્વેતાનો હોટ એન્ડ બોલ્ડ અવતાર તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
બ્લેક બિકીની સાથે પિંક કલરનું અપર પહેરીને શ્વેતા તિવારીએ દિલ ખોલીને પોઝ આપ્ચા છે. ફોટોમાં પલક તિવારી આઉટડોર બેડ પર સૂતી વખતે પોઝ આપી રહી છે. ફોટામાં તેના પગને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ફોટોમાં પલક સ્વિમિંગ પૂલમાં નાસ્તાની મજા માણી રહી છે તો સ્કૂબા ડાઈવિંગ કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતી વખતે પલકે લખ્યું છે કે માલદીવ મારું સ્વર્ગ છે.
જણાવી દઈએ કે, શ્વેતા તિવારીની જેમ જ તેની દિકરી પલક તિવારી પણ બોલ્ડ અને બિંદાસ્ત છે. શ્વેતાની જેમ જ ખુબસુરતીમાં પણ તે સહેજેય ઉતરતી નથી. ફેન્સને તેમનો અંદાજ ખુબ પસંદ આવે છે.












Click it and Unblock the Notifications
