પરેશ રાવલે પાકિસ્તાની એક્ટર અલી ઝફરને જોરદાર જવાબ આપ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અભિનેતા પરેશ રાવલ ટ્વિટર પર ખુબ જ ચર્ચામાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં અભિનેતા પરેશ રાવલ ટ્વિટર પર ખુબ જ ચર્ચામાં છે. તેમને પાકિસ્તાની એક્ટર અલી ઝફરને જોરદાર જવાબ આપ્યો છે. ખરેખર પુલવામાં હુમલા પછી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને ભારત માટે એક સ્પીચ આપી હતી, જેના અલી ઝફરે વખાણ કર્યા હતા.
પાકિસ્તાની અભિનેતા અલી ઝફરે ઇમરાન ખાનની સ્પીચના વખાણ કરતા લખ્યું હતું કે "શુ ભાષણ છે"! અલી ઝફરની ટવિટનો જવાબ આપતા પરેશ રાવલે તેની ખીચાઈ કરી અને લખ્યું કે "નાઉ સ્પીચલેસ". તેની સાથે સાથે પરેશ રાવલે ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર સોશ્યિલ મીડિયા પર સવાલ કરતા લોકોને રોકડું સંભળાવી દીધું.
Now speechless!!! https://t.co/cY8RrkfAgh
— Paresh Rawal (@SirPareshRawal) February 26, 2019
જાણો બોલિવૂડમાં કોને ભારતીય વાયુસેનાના વખાણ કર્યા..

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન ઘ્વારા એરફોર્સ હુમલા પછી લખવામાં આવ્યું કે, નમસ્કાર કરીયે છે, ભારતીય વાયુસેનાએ જુસ્સો વધાર્યો.

તાપસી પન્નુ
તાપસી પન્નુ ઘ્વારા વિક્ટ્રી નિશાન બતાવતા ખુશી વ્યક્ત કરી

સલમાન ખાન
સલમાન ખાને એરફોર્સના વખાણ કરતા જય હો નારો લગાવ્યો

અજય દેવગણ
અજય દેવગને ઇન્ડિયન એરફોર્સના વખાણ કરતા લખ્યું કે, Mess win the best, die like the rest. Salute.

અક્ષય કુમાર
અક્ષય કુમારનું કહેવું છે કે તેમને ઘરમાં ઘૂસીને મારો

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત ઘ્વારા ભારત માતા કી જય લખવામાં આવ્યું

તુષાર કપૂર
તુષાર કપૂરે જય હિન્દ લખીને પોતાની ખુશી વ્યક્ત કરી
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
