સિદ્ધાર્થ મલ્હોત્રાની એક હરકતના કારણે પરિણીતિ ચોપરાનું બધુ ઉધાડુ થઈ ગયુ હતું, સગાઈ બાદ વીડિયો વાયરલ થયા
બોલિવૂડની ખૂબસૂરત હસીના અને યંગ રાજનેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ થઈ ગઈ છે. મોટા નેતાઓની હાજરીમાં આ સગાઈ બાદ હવે પરિણીતિ ચોપરાના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.
હાલમાં ફેન્સ સોશિયલ મીડિયા પર પરિણીતિ ચોપરાનો એક ફોટો શેર કરી રહ્યા છે. આ વીડિયો પરિણીતિ ચોપરાની ફિલ્મ જબરીયા જોડીના પ્રમોશનનો છે. વીડિયોમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળી રહ્યો છે.

આ પ્રમોશનલ ઈવેન્ટમાં પરિણીતી એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને ફિલ્મમેકર્સ સાથે સ્ટેજ પર પહોંચી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ ઘેરા લીલા રંગનો વન પીસ બ્રાલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રા પરિણીતિને ફિલ્મનો એક સીન રીક્રિએટ કરવા બાહોમાં ઉચકે છે. આ દરમિયાન જ પરિણીતિનો વન પીડ બ્રાલેસ ડ્રેસ દગો કરી જાય છે અને પરિણીતિનું બધુ કેમેરા સામે ખુલ્લુ થઈ જાય છે. પરિણીતિએ ના પાડી હોવા છત્તા સિદ્ધાર્થની આ હરકત પરિણીતિને ભારે પડી જાય છે.
આ ફિલ્મ 2019માં આવી હતી. ફિલ્મમાં પરિણીતિ ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બિહારના યુવાનોનું અપહરણ કરીને લગ્ન કરાવવા પર આધારિત હતી.
અહીં તમને જણાવી દઈએ કે, પરિણીતિ ચોપરાએ આમ આદમી પાર્ટીના યંગ લિડર અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. બન્નેની સગાઈ દિલ્હીમાં થઈ અને આ સગાઈમાં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
