પરણિતી ચોપડાનો હોટ વર્કઆઉટ, જે છોડાવશે તમારો પસરેવો!

ભલેની પરણિતી ચોપડાએ હાલમાં આ વર્ષે કોઇ પણ ફિલ્મમાં ના દેખાઇ હોય અને આવતા વર્ષે પણ મેડમ પાસે કોઇ મોટો પ્રોજેક્ટ ના હોય તેમ છતાં પરણિતીએ સમાચારોમાં કેવી રીતે રહેવું તે શીખી લીધુ છે. હાલ જ પરણિતીએ તેના ખાલી સમયનો સદઉપયોગ શરીર ઉતારવામાં કર્યો છે.

તેના ચબ્બી અને ક્યૂટ લૂક માટે જાણીતી તેવી પરણિતીએ યોગા અને હેવી વર્કઆઉટ કરીને પોતાના શરીરની તમામ ચરબીની ઉતારી દીધી છે. અને હવે પરણિતી બની ગઇ છે સુપર હોટ ગર્લ.

એટલું જ નહીં હાલમાં જ પરણિતીએ આ માટે તેનું હોટ વર્કઆઉટ કરતો એક ફોટોશૂટ પણ કર્યો છે. જે જોઇને ભલ ભલાના પરસેવા છૂટી જશે તે વાત તો પાક્કી છે. ત્યારે સુપર સ્લીમ અને સુપર હોટ પરણિતી ચોપડાના હોટો ફોટોશૂટને જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

પરણિતી ચોપડાએ બ્લેક હોટ પેન્ટ અને સ્પોર્ટ ટોપમાં કરાવ્યું છે આ હોટ ફોટોશૂટ.

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

આ ફોટોશૂટમાં પરણિતી ચોપડા લાગી રહી છે સુપર હોટ. અને તેના શરીરના વળાંકો પણ બતાવી રહ્યા છે કે તે છે એકદમ ફીટ

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

તો આ ફોટોમાં પરણિતી ચોપડાની કસાયેલી અને કમણીય કાયા કંઇક આ અંદાજમાં બતાવી રહી છે પરણિતી.

હોટ બેબ

હોટ બેબ

તો આ શોર્ટ ગ્રીન ટોપ અને બ્લેટ વેસ્ટ પેન્ટમાં હાઇ હૂલ પહેરીને ઊભેલી પરણિતી લાગી રહી છે સુપર હોટ.

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

નોંધનીય છે કે ફિલ્મોમાં આવ્યા પહેલા પરણિતી ચોપડાએ ઉતાર્યું હતું ધરખમ વજન પણ તેમ છતાં દર્શકોને તેનો ચબ્બી લૂક ખુબ જ પસંદ આવ્યો હતો.

યોગા

યોગા

જો કે તે બાદ પરણિતીએ ફરી વેટ ગેન કર્યું હતું. અને એક પછી એક નિષ્ફળ ફિલ્મોએ પરણિતીને જીમની યાદ ફરી કરાવી.

હોટ પરણિતી

હોટ પરણિતી

જો કે પરણિતીએ વજન ઉતારીને તેના લૂકને ક્યૂટના બદલે સેક્સી અને હોટ બનાવી દીધું છે.

બોલ્ડ ક્વીન

બોલ્ડ ક્વીન

તો બીજી તરફ પહેલી વાર પરણિતીએ આટલા શોર્ટ કપડામાં હોટ ફોટોશૂટ કરવાતી નજરે પડી રહી છે.

સ્લીમ ટ્રીમ

સ્લીમ ટ્રીમ

જો કે જે રીતે પરણિતીએ પોતાનું વજન ઓથું કર્યું છે તે જોતા લાગે છે કે આવનારા સમયમાં પરણિતીને જરૂરથી મળશે કોઇ ફિલ્મ.

પરણિતી

પરણિતી

કારણ કે આ વર્ષ તો પરણિતીની કોઇ પણ ફિલ્મ રિલિઝ નથી થઇ. અને આવનારા વર્ષમાં પણ પરણિતીના ડૂબતા કેરિયરને કોઇ સહારો મળે તેવું લાગતું નથી.

સ્લીમ ગર્લ

સ્લીમ ગર્લ

અને એટલા માટે જ લાગે છે કે પરણિતીએ પોતાના આ ખાલી સમયનો સદઉપયોગ ફિટ અને સ્લીમ રહેવા માટે કર્યો છે.

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

ક્યૂટ અને ચબ્બી લાગતી પરણિતિએ પણ હવે તે સ્વીકારી લીધુ છે કે જો ફિટ નહીં રહીએ તો બોલીવૂડમાં હિટ નહીં રહીએ.

પરણિતી

પરણિતી

જો કે આ ફોટોશૂટ જોઇને પ્રિયંકા ચોપડાની ફિલ્મ મેરી કોમની યાદ આવી જાય છે.

પરણિતી

પરણિતી

તો બીજી તરફ લાગે છે કે પરણિતી પણ પ્રિયંકાની જેમ બોક્સિંગ કરીને પોતાની જાતને ફિટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

પરણિતી

પરણિતી

પણ ગમે તે હોય પરણિતીના આ સ્લીમ અને ટ્રીમ અવતારે તેને બનાવી દીધી છે સુપર હોટ અને સેક્સી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X